ETV Bharat / state

અંધજન મંડળના દિવ્યાંગો દ્વારા સંગીતનો કાર્યક્રમ યોજાયો - amd

અમદાવાદઃ ગુજરાત વિદ્યાસભા લલિતકલા કેન્દ્ર વિશ્વ ગુજરાતી સમાજ, અંધજન મંડળ અને રાહ ફોઉન્ડેશન દ્વારા ગુજરાતી ગીતોનો સુગમ સિંગીત કાર્યક્રમ "માંનું કંકુ" યોજાયો.

ahm
author img

By

Published : Jun 7, 2019, 4:55 AM IST

અંધજન મંડળના દિવ્યાંગોએ તેમના સુંદર અવાજથી સંગીતનો કાર્યક્રમનું આયોજન કર્યું હતુ. આ કાર્યક્રમ ગુજરાત વિદ્યાસભા લલિતકલા કેન્દ્ર વિશ્વ ગુજરાતી સમાજ, અંધજન મંડળ અને રાહ ફોઉન્ડેશન દ્વારા યોજવામાં આવ્યો હતો.. આ કાર્યક્રમ ગુજરાતી ગીતોનો સુગમ સિંગીત "માંનું કંકુ" પર યોજાયો હતો આ કાર્યક્રમ શહેરના એચ.કે. આર્ટસ કોલેજમાં યોજાયો હતો.

અંધજન મંડળના દિવ્યાંગો દ્વારા સંગીતનો કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે કુમારપાળ દેસાઈ, કૃષ્ણકાંત વખારિઆ, પી.કે. લહેરી, પિયુષ દેસાઈ, ગિરીશ દાની, સુરેશ લાલણ ઉપસ્થિત રહ્યા હતા. તેમને માતૃભાષામાં જ બધા ગીતોની પ્રસ્તૃતિ કરી હતી. જેના લીધે દર્શકોને પણ ખુબ જ મજા આવી હતી.

On Thu, Jun 6, 2019, 9:38 PM Ishani Parikh <ishani.parikh@etvbharat.com> wrote:
R_GJ_AHD_12_06_JUNE_2019_SINGING_ISHANI__PARIKH 

અંધજન મંડળના દિવ્યાંગો દ્વારા સંગીતનો કાર્યક્રમ યોજાયો.

અમદાવાદ: 
ગુજરાત વિદ્યાસભા લલિતકલા કેન્દ્ર વિશ્વ ગુજરાતી સમાજ, અંધજન મંડળ અને રાહ ફોઉન્ડેશન દ્વારા ગુજરાતી ગીતો નો સુગમ સિંગીત કાર્યક્રમ "માંનું કંકુ" યતોજાયો જેમાં અંધજન મંડળ ના દિવ્યાંગોએ  તેમના સુંદર અવાજ થી લોકોના મન મોહી લીધા હતા. આ કાર્યક્રમ શહેરના એચ.કે. આર્ટસ કોલેજમાં યોજાયો હતો. 

આ પ્રસંગે કુમારપાળ દેસાઈ, કૃષ્ણકાંત વખારિઆ, પી.કે. લહેરી, પિયુષ દેસાઈ, ગિરીશ દાની, સુરેશ લાલણ ઉપ્સાથીત રહ્યા હતા.  

તેમને માતૃભાષામાં જ બધા ગીતોની પ્રસ્તૃતિ કરી હતી. જેના લીધે દર્શકોને પણ ખુબ જ મજા આવી હતી. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.