ETV Bharat / state

અમદાવાદમાં રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલ યોજાયો, રાજસ્થાની શેફ દ્વારા વિવિધ વાનગીઓ કરાઈ રજુ - gujarati news

અમદાવાદઃ શહેરની એક હોટલમાં ભિન્ન પ્રકારની અને સ્વાદિષ્ટ વાનગીઓ રજૂ કરતો રાજસ્થાની ફુલ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ફૂડ ફેસ્ટિવલ 8 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે, જેમાં અમદાવાદીઓને રાજસ્થાની વાનગીઓની મજા માણવા મળશે. ફેસ્ટિવલમાં શેફ તરીકે રાજસ્થાનના એક વ્યક્તિની પસંદગી કરવામાં આવી હતી. જેઓએ પ્રથમ દિવસે જ 20 જેટલી વાનગીઓ બનાવી લોકોનું મન જીતુ લીધું હતું.

rajasthani food festival
author img

By

Published : Aug 31, 2019, 10:34 AM IST

આ ફૂડ ફેસ્ટિવલમાં અલગ જ પ્રકારની રાજસ્થાની વાનગીઓ બનાવવામાં આવી હતી. ગુલાબ જાંબુ, કાજુની રસાદાર ગ્રેવી અને મસાલેદાર દહીંને મીક્સ કરી જોધપુરની ગુલાબજાંબુની સબ્જી કલ્પનાદાર રેસીપી ફૂડ ફેસ્ટિવલમાં જોવા મળી હતી. તદઉપરાંત રાજપૂત યોદ્ધાઓને જે તે સમયે પીરસવામાં આવતી લોકપ્રિય દાલબાટી પણ ખાસ જોવા મળી હતી. ત્યારે ફૂડ ફેસ્ટિવલમાં રાજસ્થાનના વિવિધ પ્રદેશો અને સમુદાયોની લાક્ષણિક વારસાની તથા સાંસ્કૃતિક વારસાની વિસ્તૃત ઝલક જોવા મળી હતી.

રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ રાજસ્થાની વાનગીઓ રજુ કરાઈ

રાજસ્થાનને મહારાજાઓની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આ ભૂમિ માત્ર તેના રોયલ રસોડા માટે નહીં પણ મારવાડ, મેવાડ અને શેખવાતીના રાજવી પરિવારોમાં એકથી બીજી પેઢીમાં પરંપરાગત રીતે જોડાયેલી કેટલીક વિશિષ્ટ વાનગીઓના કારણે પણ ઓળખાય છે. રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલે અમદાવાદના ગ્રાહકોને આકર્ષવાનું અને રાજસ્થાની સુગંધનો અનુભવ કરાવવાનો એક અનોખો પ્રયાસ છે.

ફૂડ ફેસ્ટીવલ અંગે હોટલના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, અમદાવાદીઓ તેમના ભોજન, પ્રેમ તથા ભિન્ન પ્રદેશની મુલાકાતે જતા હોવાના કારણે વિવિધ પ્રકારના ભોજન શૈલી અને વાનગીઓની કદર કરવા માટે જાણીતા છે. ત્યારે રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલ ગ્રાહકોમાં નવી વાનગીઓ ઉપરાંત અધિકૃત પરંપરાગત વાનગીઓનો સ્વાદ માણવાના ઉત્સાહને પારખ્યો છે. એટલે જ શહેરના ભોજન રસિકો માટે વિવિધ પ્રદેશો અને સમુદાયની વાનગી રજૂ કરતા રહે છે.

આ ફેસ્ટીવલમાં દાલબાટી, બાજરે કા રાબ, પીથોડા કી સબ્જી, જોધપુરી લાલ માસ, કરસંગરી, બિકાનેરી ચિકન કરી, બાજરે કી રોટી, ગટ્ટા કઢી, મખાણીયા લસ્સી જેવી વિવિધ વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. તેની સાથે જ મીઠાશથી ભરપૂર ઇમરતી લાપસી, મલાઈ ઘેવર, રબડી અને માલપુઆ જેવા રાજસ્થાની ડેઝર્ટસ પણ રજુ કરાયા હતાં.

Intro:અમદાવાદ

અમદાવાદમાં એક હોટલમાં રાજસ્થાનની ભિન્ન પ્રકારની અને સ્વાદિષ્ટ વાનગીઓ રજૂ કરતા રાજસ્થાની ફુલ ફેસ્ટિવલનો પ્રારંભ થયો હતો આજથી શરૂ થયેલ ફૂડ ફેસ્ટિવલ 8 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે જેમાં અમદાવાદીઓ રાજસ્થાની વાનગીઓની મજા માણશે. આ ફૂડ ફેસ્ટિવલમાં સેફ તરીકે રાજસ્થાનના એક વ્યક્તિની પસંદગી કરવામાં આવી હતી જેમને પ્રથમ દિવસે જ 20 જેટલી વાનગીઓ બનાવી લોકોનું મન જીતુ લીધું હતું.

Body:આ ફૂડ ફેસ્ટિવલમાં અલગ જ પ્રકારની રાજસ્થાની વાનગીઓ બનાવવામાં આવી હતી. ગુલાબ જાંબુ અને કાજુની રસાદાર ગ્રેવી અને મસાલેદાર દહીં સાથેની રાંધીને બનાવેલી અનોખી જોધપુરની ગુલાબજાંબુ ની સબ્જી ની કલ્પના ફૂડ ફેસ્ટિવલમાં કરાવવામાં આવી હતી. ઉપરાંત રાજપૂત યોદ્ધાઓને જે તે સમયે પીરસવામાં આવતી લોકપ્રિય દાલબાટી પર ખાસ જોવા મળી હતી ત્યારે ફૂડ ફેસ્ટિવલમાં રાજસ્થાનના વિવિધ પ્રદેશો અને સમુદાયોની લાક્ષણિક વારસાની તથા સાંસ્કૃતિક વારસાની વિસ્તૃત જલક જોવા મળી હતી.

રાજસ્થાનને મહારાજાઓની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે ભૂમિ માત્ર તેના રોયલ રસોડા માટે નહીં પણ મારવાડ ,મેવાડ અને શેખવાતી ના રાજવી પરિવારોમાં એકથી બીજી પેઢીમાં પરંપરાગત રીતે જોડાયેલી કેટલીક વિશિષ્ટ વાનગીઓ ના કારણે પણ જોવા મળે છે. રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલ એ અમદાવાદનો તેના ગ્રાહકોને આકર્ષવાનું અને રાજસ્થાની સુગંધનો અનુભવ કરાવવાનો એક અનોખો પ્રયાસ છે.

આ અંગે હોટલના એક્ઝિક્યુટિવ સાથે જણાવ્યું હતું કે અમદાવાદીઓ તેમના ભોજન ,પ્રેમ તથા ભિન્ન પ્રદેશની મુલાકાતે જતા હોવાના કારણે વિવિધ પ્રકારના ભોજન શૈલી અને વાનગીઓની કદર કરવા માટે જાણીતા છે. ત્યારે રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલ ગ્રાહકોમાં નવી વાનગીઓ ઉપરાંત અધિકૃત પરંપરાગત વાનગીઓ માણવાના ઉત્સાહને પારખ્યો છે અને એટલે જ શહેરના ભોજન રસિકો માટે વિવિધ પ્રદેશો અને સમુદાય ની વાનગી રજૂ કરતા રહે છે. રાજસ્થાનનું ભોજન એ તે રાજ્યના વિવિધ પ્રદેશો અને સમુદાયોમાં પ્રચલિત વાનગીઓનો સમન્વય છે. રાજસ્થાનના ભવ્ય ઇતિહાસ માં વિવિધ વાનગીઓ નો પ્રભાવ જોવા મળે છે અને તે હાલ ઉત્તમ રાજસ્થાની વાનગીઓ તરીકે પ્રચલિત છે ગ્રાહકોને સ્વાદનો એક વિશિષ્ટ અનુભવ રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલ દ્વારા કરાવવામાં આવશે.

આ ફેસ્ટીવલમાં દાલબાટી,બાજરે કા રાબ,પીથોડા કઈ સબ્જી, જોધપુરી લાલ માસ,કરસંગરી, બિકાનેરી ચિકન કરી,બાજરે કઈ રોટી,ગટટા કઢી, મખાણીયા લસ્સી જેવી વિવિધ વાનગીઓ રજૂ કરવામાં આવી હતી.તેની સાથે મીઠાશથી ભરપૂર ઇમરતી લાપસી,મલાઈ ઘેવર તથા રબડી સાથે માલપુઆ જેવા રાજસ્થાની ડેઝર્ટસ પણ રજુ કરાયા છે.

બાઇટ-વૈભવ અરોરા( એક્યુકીટિવ સેફ)

બાઇટ- જીતેન્દ્ર સિંહ(રાજસ્થાની શેફ)

નોંધ- ફીડ એફટીપી કરેલ છે...

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.