ETV Bharat / state

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, અમદાવાદમાં સિઝનનો 7.29 ઈંચ વરસાદ

અમદાવાદ: છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ મન મુકીને વરસાદ વરસ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 7.29 ઈંચ વરસાદ નોંધાયો છે.

Ahmedabad
author img

By

Published : Jul 31, 2019, 10:44 AM IST

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3થી 4 દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદની વાત કરવામાં આવે તો 28 જુલાઇના રોજથી શરૂ થયેલા વરસાદમાં સરેરાશ 185.04 મીમિ વરસાદ 30 સુધી જુલાઈ સુધી નોંધાયો હતો.

  • અમદાવાદ પૂર્વ ઝોનમાં 2.83 મિમિ વરસાદ
  • અમદાવાદ પશ્ચિમ ઝોનમાં ૨.53 મિમિ વરસાદ
  • અમદાવાદ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3 મિમિ વરસાદ
  • અમદાવાદક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2.00 મિમિ વરસાદ
  • અમદાવાદ મધ્ય ઝોનમાં 2.75 મિમિ વરસાદ, ઉત્તર ઝોનમાં 2.51 મિમિ
  • અમદાવાદક્ષિણ ઝોનમાં 2.50 મિમિ વરસાદ નોંધાયો છે.

વરસાદને કારણે વાસણા બેરેજનું લેવલ 135.25 ફૂટ નોંધાયું છે, જો કે, બેરેજના તમામ દરવાજા બંધ રાખવામાં આવ્યા છે.

Intro:છેલ્લા 4 દિવસથી ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ ભારે વરસાદ નોંધાયો છે. જયારે અમદાવામાં કુલ ૭.૨૯ ઇંચ વરસાદ નોંધાયો છે . વધુમાં આ સિસ્ટમને પગલે આગામી 3થી 4 દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદની વાત કરવામાં આવેતો 28 જુલાઇના રોજથી શરૂ થયેલા વરસાદમાં સરેરાશ 185.04 મિમિ વરસાદ ૩૦ જુલાઈ સુધી નોંધાયો હતો.

Body:અમદાવાદ પૂર્વ ઝોનમાં૨.83 મિમી વરસાદ
અમદાવાદ પશ્ચિમ ઝોનમાં ૨.53 મિમી વરસાદ
અમદાવાદ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3 મિમી વરસાદ,
અમદાવાદક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૨.00 મિમી વરસાદ
અમદાવાદ મધ્ય ઝોનમાં ૨.75 મિમી વરસાદ, ઉત્તર ઝોનમાં ૨.૫૧ મિમિ,
અમદાવાદક્ષિણ ઝોનમાં ૨.૫૦ મિમિ વરસાદ નોંધાયો છે.

વાસના બેરેજનું લેવલ ૧૩૧.૨૫ ફૂટ નોંધાયું છે અને તમામ દરવાજા બંધ રાખવમાં આવ્યા છે. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.