ETV Bharat / state

Rain News : જૂનાગઢ શહેરમાં પાણી ધુસવાને લઈને કોંગ્રેસે સરકાર પર પ્રહાર સાથે સહાય પુરી પાડવાની કરી માંગ - Gujarat Government assistance

સૌરાષ્ટ્ર-ઘેડ વિસ્તારમાં છેલ્લા 12 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. જેને લઈ કોંગ્રેસ દ્વારા આ અસ્તગ્રસ્ત વિસ્તારની સર્વે કરવામાં આવે તેમજ ઘેડ વિસ્તારમાં આવેલા નદી, નાળા, તળાવને ઊંડા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Rain News : જૂનાગઢ શહેરમાં પાણી ધુસવાને લઈને કોંગ્રેસે સરકાર પર પ્રહાર સાથે સહાય પુરી પાડવાની કરી માંગ

author img

By

Published : Jul 24, 2023, 3:56 PM IST

જૂનાગઢ શહેરમાં પાણી ધુસવાને લઈને કોંગ્રેસે સરકાર પર પ્રહાર સાથે સહાય પુરી પાડવાની કરી માંગ

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 15 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં આવેલા જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદે ભારે તબાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે અનેક ખેતરો પાકને નુકસાન તેમજ જમીન પણ ખસી ગઇ છે. જેના થકી ગુજરાત કોંગ્રેસ દ્વારા તમામ પ્રકારની સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા 12 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આ પહેલા ફેજ 1 ભારે વરસાદ વરસ્યો હતો અને હવે તેનો બીજો ફેજ ચાલી રહ્યો છે. કૉંગ્રેસ પક્ષ દ્વારા ફેજ દ્વારા સરકારેને સૂઝવો રાખવામાં આવ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા 28 વર્ષના શાસનમાં ઘેડ વિસ્તારમાં તળાવો, નાળા, નદીને ઊંડા કરવામાં આવ્યા નથી. જેમાં જૂનાગઢ વિસ્તારમાં જે કુદરતી નાળા હતા. તેની પર દબાણ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે આજે જૂનાગઢ શહેરમાં પાણીનો ભરાવો વધારે જોવા મળી રહ્યો હતો. - અર્જુન મોઢવાડિયા (કોંગ્રેસના પૂર્વ પ્રમુખ)

વિના મૂલ્યે બિયારણ આપવામાં આવે : વધુમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ, સોમનાથ, અમરેલી, પોરબંદર વિસ્તારમાં ભારે પુર જેવી સ્થિતિ ઉભી થઇ છે. રાજ્ય સરકાર દ્વારા તમામ નાળા, નદીઓની યોગ્ય સાફ સફાઈ કરવામાં આવી ન હતી. જેના કારણે પાણીનો યોગ્ય સમય થઈ શક્યો નથી. કોંગ્રેસ તરફથી માંગ છે કે દરેક જિલ્લામાં ઉચ્ચ કક્ષાની ટીમ બનાવવામાં આવે અને તમામ નાળા સફાઈ કરવામાં આવે ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે. જે વિસ્તારમાં વાવેતર નિષ્ફળ ગયું છે. તે વિસ્તારમાં સહાય આપવામાં આવે અને ખેડૂતોની માંગ મુજબ વિના મૂલ્ય બિયારણ આપવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે.

મદદ કરવામાં આવે : કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર સામે માંગ કરવામાં આવી હતી કે ઘેડ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી ભરાયેલા છે. તેના ગામડાઓમાં NDRFની ટીમ મોકલીને તાકીદે મેડિકલની સેવાઓ પૂરી પાડવામાં આવે. છેલ્લા 10 દિવસથી પાણી ભરેલો હોવાને કારણે પશુઓને ઘાસચારા વિનાના છે. તો તે વિસ્તારોમાં વન વિભાગ દ્વારા સૂકો ઘાસચારો રાહત દરે પૂરો પાડવામાં આવે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે અનેક લોકો પોતાના ઘરે જ બેસી રહેવાનું વારો આવ્યો છે. જેને લઇને એક મહિનાનું કેસ ડોલ્સ તેમજ ઘરવખરી થયેલ નુકશાનનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

  1. Congress Protest: મણિપુર મામલે વિરોધ કરી રહેલ કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી, તમામ મહિલાઓની અટકાયત
  2. Banaskantha News : ડીસા નગરપાલિકાની વૉર્ડ 9 પેટા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ભર્યું, 25 વર્ષ પછી લડશે ચૂંટણી
  3. Lok Sabha Election 2024 : ચૂંટણી પૂર્વે 'બેહતર ભારત કી બુનિયાદ' નામે યુથ કોંગ્રેસનું બેંગ્લોરમાં અધિવેશન મળશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.