ETV Bharat / state

અમદાવાદના પાંચકુવામાં ટ્રાફિક કરતી દુકાનોને કરાઇ સીલ - Shop seal

અમદાવાદઃ શહેરના પાંચકુવા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. જેને લઈને પોલીસે દુકાનદારોને દબાણ દૂર કરવા અગાઉ નોટિસ આપી હતી, પરંતુ દુકાનોને કારણે ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો ન થતા પોલીસે અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને 14 દુકાનો સીલ કરી હતી. દુકાનો સીલ કરાતા દુકાનદારોમાં રોષ જોવા મળ્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 2, 2019, 11:49 PM IST

શહેરની હાઇકોર્ટના આદેશ બાદ પોલીસ અને કોર્પોરેશને શહેરમાં તમામ દબાણો અને ટ્રાફિકની સમસ્યા દૂર કરી હતી.એક બાદ એક શહેરના તમામ વિસ્તારોમાં દબાણો અને ટ્રાફિકને અડચરરૂપ તમામ જગ્યાઓ પર પોલીસ અને કોર્પોરેશને કાર્યવાહી કરી હતી. ત્યારે શહેરના પાંચકુવા વિસ્તારમાં પણ ટ્રાફિકની સમસ્યા કેટલાય સમયથી ચાલતી હતી. જેને લઈને પોલીસ અને કોર્પોરેશને નોટિસ પણ આપી હતી.

સ્પોટ ફોટો
સ્પોટ ફોટો

દુકાનદારોએ દુકાનનો સામાન રસ્તા પર જ મુક્તા હતા, જેને લઈને પોલીસ અને કોર્પોરેશન વિભાગ દ્વારા 14 જેટલી સાયકલની દુકાનો સીલ કરવામાં આવી હતી અને કેસ કરવામાં આવ્યો હતો. દુકાનો સીલ કરવાની કામગીરી દરમિયાન દુકાનદારોએ કોર્પોરેશનના અધિકારીઓ સાથે રજૂઆત પણ કરી હતી, પરંતુ કોર્પરેશન દ્વારા તમામ અડચરરૂપ અને દબાણ કરી દુકાનો સીલ કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો
સ્પોટ ફોટો

દુકાનો સીલ કરવા માટે કોર્પરેશનના અધિકારી પહોંચ્યા ત્યારે કોઈ પણ અનિચ્છીનય બનાવ ન બને તે માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.એસીપી,પીઆઇ સહિતના અધિકારી અને 100 જેટલા પોલીસ કર્મીઓ બંદોબસ્તના ભાગ રૂપે હાજર રહ્યા હતા.

Intro:Body:

AHD_SHOP SEAL

Inbox

x

MODI ANAND NARENDRABHAI <anand.modi@etvbharat.com>

4:27 PM (4 hours ago)

to Bharat, me, anand

R_GJ_AHD_08_02_APR_2019_SHOP_SEAL_PHOTO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ 

પાંચકુવા ટ્રાફિકને અડચરરૂપ 14 દુકાનો સીલ કરવામાં આવી........

અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે જેને લઈને પોલીસે દુકાનદારોને દબાણ દૂર કરવા અગાઉ નોટિસ આપી હતી પરંતુ દુકાનોને કારણે ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો ના થતા પોલીસે અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને 14 દુકાનો સીલ કરી હતી..દુકાનો સીલ કરાતા દુકાનદારોમાં રોષ જોવા મળ્યો હતો....

હાઇકોર્ટના આદેશ બાદ પોલીસ અને કોર્પોરેશને શહેરમાં તમામ દબાણો અને ટ્રાફિકની સમસ્યા દૂર કરી હતી.એક બાદ એક શહેરના તમામ વિસ્તારોમાં દબાણો અને ટ્રાફિકને અડચરરૂપ તમામ જગ્યાઓ પર પોલીસ અને કોર્પોરેશને કાર્યવાહી કરી હતી.ત્યારે શહેરના પાંચકુવા  વિસ્તારમાં પણ ટ્રાફિકની સમસ્યા કેટલાય સમયથી ચાલતી હતી જેને લઈને  પોલીસ અને કોર્પોરેશને નોટિસ પણ આપી હતી પરંતુ દુકાનદારોએ દુકાનનો સમાન રસ્તા પર જ મુક્તા  હતા જેને લઈને આજે  પોલીસ અને કોર્પોરેશન  વિભાગ દ્વારા 14 જેટલી સાયકલની દુકાનો સીલ કરવામાં આવી હતી અને કેસ કરવામાં આવ્યો હતો.દુકાનો સીલ કરવાની કામગીરી દરમિયાન દુકાનદારોએ કોર્પોરેશનના અધિકારીઓ સાથે રજૂઆત પણ કરી હતી પરંતુ કોર્પરેશન દ્વારા તમામ અડચરરૂપ અને દબાણ કરતી દુકાનો સીલ કરવામાં આવી હતી.

દુકાનો સીલ કરવા માટે કોર્પરેશનના અધિકારી પહોંચ્યા ત્યારે કોઈ પણ અનિચ્છીનય બનાવ ના બને તે માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.એસીપી।પીઆઇ સહિતના અધિકારી અને 100 જેટલા પોલીસ કર્મીઓ બંદોબસ્તના ભાગ રૂપે હાજર રહ્યા હતા....

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.