ETV Bharat / state

Hijab Ban in Karnataka : કર્ણાટકમાં શરૂ થયેલો હિજાબનો મુદ્દો હવે ગુજરાતમાં પકડી રહ્યો છે જોર - karnataka Hijab Controversy

કર્ણાટકમાં શરૂ થયેલો હિજાબનો મુદ્દો સમયે સમયે (Hijab Ban in Karnataka) જોર પકડી રહ્યો છે. જ્યારે હાલ સુરતમાં પણ સોશિયલ મિડીયામાં પોસ્ટરો ફરી રહ્યા છે. તો અમદાવાદમાં પણ સામાજિક કાર્યકર્તાનું કહેવું છે કે, યુપીમાં ચૂંટણી થવાના કારણે હિજાબનો મુદ્દો (Protest Over Hijab in Ahmedabad) ઉઠાવવામાં આવ્યો છે.

કર્ણાટકમાં શરૂ થયેલો હિજાબનો મુદ્દો હવે ગુજરાતમાં જોર પકડી રહ્યો

author img

By

Published : Feb 12, 2022, 11:20 AM IST

અમદાવાદ : કર્ણાટકમાં શરૂ થયેલો હિજાબનો મુદ્દો સમયે (Hijab Ban in Karnataka) સમયે જોર પકડી રહ્યો છે. જેને લઈને હવે ગુજરાતમાં પણ હિજાબ પર પ્રતિબંધ મૂકવાનો વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદની શાહી જમા મસ્જિદના શાહી ઈમામ મુફ્તી શબીર અહેમદ સિદ્દીકીએ જણાવ્યું હતું કે, આપણો દેશ લોકશાહી દેશ છે અને અહીં લોકતાંત્રિક કાયદાઓ અમલમાં છે. જે લોકો આજે હિજાબ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યા છે તો તે લોકશાહીની વિરુદ્ધ છે. આ મામલે અમે સુપ્રીમ કોર્ટથી માંગણી કરીએ છીએ. કે હિજાબ તે લોકશાહી કાયદો છે. જેવી રીતે નમાજ ફરજિયાત છે, તેવી જ રીતે દરેક સ્ત્રી પર પડદો ફરજિયાત છે.

"ચૂંટણી લઈને હિજાબનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો"

કર્ણાટકમાં શરૂ થયેલો હિજાબનો મુદ્દો હવે ગુજરાતમાં જોર પકડી રહ્યો

સામાજિક કાર્યકર્તા નૂરજહાં દિવાને કહ્યું કે, યુપીમાં ચૂંટણી થવાના કારણે હિજાબનો મુદ્દો (Protest Over Hijab in Ahmedabad) ઉઠાવવામાં આવ્યો છે. આઝાદીને આટલા વર્ષો થઈ ગયા છે. પરંતુ ક્યારેય હિજાબનો વિરોધ (karnataka Hijab Controversy) થયો નથી. અને આ મુદ્દો ચૂંટણીના કારણે ઉઠાવવામાં આવી રહ્યો છે."

આ પણ વાંચો:Karnataka hijab controversy: શાળા - કોલેજો ખોલવા પર કર્ણાટક હાઈકોર્ટનો આદેશ, ધાર્મિક પહેરવેશ પર પ્રતિબંધ

"બંધારણ ધર્મ પ્રમાણે પોશાક પહેરવાનો આદેશ આપે છે"

બીજી તરફ સામાજિક કાર્યકર નસીમ બાનોએ જણાવ્યું હતું કે, આપણું બંધારણ (Hijab in the Constitution of India) આપણે આપણા ધર્મ પ્રમાણે પોશાક પહેરવાનો આદેશ આપે છે. અને અધિકાર આપે છે. તો આપણને હિજાબ પહેરવાથી કેમ રોકવામાં આવી રહ્યા છે. હિજાબ પર કોઈ પ્રતિબંધ મૂકી શકે નહીં. આ હિન્દુત્વની રાજનીતિ છે.

આ પણ વાંચોઃ Hijab Row in Rajkot: રાજકોટની મહિલાઓએ કહ્યું, હિજાબ મામલે અમે લડી લેવા તૈયાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.