શાહઆલમમાં સાંજે સાડા પાંચ કલાકે વિરોધ પ્રદર્શન યોજાનાર હતુ. પોલીસ આ પ્રદર્શનની મંજૂરી ન હોવાથી લોકોને દૂર કરવા પહોંચી ત્યાં પ્રદર્શનકારીઓએ પોલીસની ગાડી પર અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો. જ્યાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
અમદાવાદના શાહઆલમમાં CAA વિરૂદ્ધ પ્રદર્શન હિંસક બન્યુ, પોલીસ પર ભારે પથ્થરમારો - PROTEST IN GUJRAT AGAINS CAA
ન્યુઝ ડેસ્કઃ અમદાવાદમાં નાગરિકતા સંશોધન એક્ટ સામે વિરોધે વિક્રાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. શાહઆલમ વિસ્તારમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ પોલીસની ગાડી અને કર્મીઓ પર પથ્થરમારો કર્યો છે. જેમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
શાહઆલમમાં સાંજે સાડા પાંચ કલાકે વિરોધ પ્રદર્શન યોજાનાર હતુ. પોલીસ આ પ્રદર્શનની મંજૂરી ન હોવાથી લોકોને દૂર કરવા પહોંચી ત્યાં પ્રદર્શનકારીઓએ પોલીસની ગાડી પર અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો. જ્યાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
અમદાવાદના શાહઆલમમાં CAA વિરૂદ્ધ પ્રદર્શન હિંસક બન્યુ, પોલીસ પર ભારે પથ્થરમારો

Conclusion: