ETV Bharat / state

અમદાવાદના ચર્ચમાં આવનારી ક્રિસમસ માટેની તૈયારીઓની શરૂઆત

હાલમાં કોરોના વાઇરસના સંક્રમણમાં હજી ઘટાડો જોવા મળતો નથી. ત્યારે છેલ્લાં માર્ચ મહિના પછી બધા જ તહેવારો ઘરે રહીને ઉજવવા પડી રહ્યા છે. ત્યારે હવે ખ્રિસ્તી લોકોનો વર્ષનો સૌથી મોટો તહેવાર ક્રિસમસ નજીક આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલું CNI ચર્ચની ETV Bharat દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી.

અમદાવાદના ચર્ચમાં આવનારી ક્રિસમસ માટેની તૈયારીઓની શરૂઆત
અમદાવાદના ચર્ચમાં આવનારી ક્રિસમસ માટેની તૈયારીઓની શરૂઆત
author img

By

Published : Dec 20, 2020, 8:27 PM IST

Updated : Dec 20, 2020, 9:12 PM IST

  • નાતાલના તહેવારમાં શણગારવામાં આવી રહ્યા છે ઘર
  • અમદાવાદમાં કરશે લોકો નાતાલની ઓનલાઇન ઉજવણી
  • સરકારી ગાઈડલાઈન પ્રમાણે ઉજવાશે ક્રિસમસ

અમદાવાદ : હાલમાં કોરોના વાઇરસના સંક્રમણમાં હજી ઘટાડો જોવા મળતો નથી. ત્યારે છેલ્લા માર્ચ મહિના પછી બધાં જ તહેવારો ઘરે રહીને ઉજવવા પડી રહ્યા છે. ત્યારે આવનારી 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરીથી ક્રિસમસ વિક અને નવા વર્ષની ઉજવણી કરવા માટે ખ્રિસ્તી લોકો ખૂબ ઉત્સાહિત હોય છે. જ્યારે ક્રિસમસ નજીક આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલું CNI ચર્ચની ETV Bharat દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી.

અમદાવાદના ચર્ચમાં આવનારી ક્રિસમસ માટેની તૈયારીઓની શરૂઆત
ઓનલાઇન ઉજવવામાં આવશે ક્રિસમસ અને નવું વર્ષ
CNI ચર્ચ એલિસબ્રિજ દ્વારા તમામ કાર્યક્રમ ઓનલાઇન યોજવાનું નક્કી કરાયું છે. જે કાર્યક્રમો દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે આ વર્ષે ખૂબ જ સાદાઈથી ઉજવાશે અને ખૂબ ઓછા લોકોની વચ્ચે જ ખાલી પ્રાર્થના સભાના આયોજન સાથે ક્રિસમસની ઉજવણી કરવામાં આવશે. તેમજ ક્રિસમસની ઉજવણી ઘરમાં પરંપરાગત ડેકોરેશન કરીને ઉજવાશે.

ચર્ચમાં થશે પ્રાર્થના સભા સરકારી નિયમોના પાલન સાથે

CNI ચર્ચ એલિસબ્રિજના બિશપ સિલવાન્સ ક્રિશ્ચને વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે ક્રિસમસની ઉજવણી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક લોકો અહીંયા આવીને પ્રાર્થના અને સંગીતના કાર્યક્રમમાં હાજર રહે છે. એક બીજાને ભગવાન ઈસુના જન્મદિવસના વધામણાં આપે છે અને એકબીજાના ઘરે જઈને ક્રિસમસની શુભેચ્છા આપે છે. ચર્ચમાં પણ ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. બધા સાથે મળીને આનંદ કરે છે. પરંતુ આ વર્ષે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી સરકારી ગાઈડલાઈન મુજબ ખાલી પ્રાર્થનાથી જ કરવામાં આવશે. તે પણ ખૂબ ઓછા લોકોની વચ્ચે સોશિયલ ડિસ્ટનસિંગ , માસ્ક અને સેનેટાઈઝરના ઉપયોગ સાથે કરવામાં આવશે. જ્યારે બીજા કાર્યક્રમો ઓનલાઇન કરવાનું આયોજન થયું છે.

Last Updated : Dec 20, 2020, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.