અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, અર્જુન મોઢવાડીયા અને શૈલેષ પરમાર કોંગ્રેસ ભવન પહોંચ્યા છે. જ્યાં તેમણે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ તમામ ધારાસભ્ય સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે.
કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસ ભવન પહોંચ્યા - ધારાસભ્ય પ્રતાપ દુધાત
કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, અર્જુન મોઢવાડીયા અને શૈલેષ પરમાર કોંગ્રેસ ભવન પહોંચ્યા છે.
![કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસ ભવન પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસ ભવન પહોંચ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7471643-thumbnail-3x2-gggg.jpg?imwidth=3840)
કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસ ભવન પહોંચ્યા
અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, અર્જુન મોઢવાડીયા અને શૈલેષ પરમાર કોંગ્રેસ ભવન પહોંચ્યા છે. જ્યાં તેમણે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ તમામ ધારાસભ્ય સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે.
પ્રતાપ દુધાત
પરેશ ધાનાણી
શૈલેષ પરમાર
અર્જુન મોઢવાડીયા
પ્રતાપ દુધાત
પરેશ ધાનાણી
શૈલેષ પરમાર
અર્જુન મોઢવાડીયા