ETV Bharat / state

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ; વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે ઉદ્ઘાટન - the inauguration will be done by pm narendra modi

પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવની(pramukh swami shatabdi mahostav) ઉજવણી માટે અમદાવાદના રિંગ રોડ પણ ઓગણજ-ભાડજ પાસે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ (pramukh swami nagar Spread Across 600 Acres)સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર વિકસાવવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન થવાનું(the inauguration will be done by pm narendra modi) છે.જેની અંદર સાંસ્કૃતિક કલ્ચર,વન્ડરલેન્ડ, સાંસ્કૃતિક પ્રવેશદ્વારો,ભવ્ય સ્મારક પ્રતિમાઓ અને પ્રદર્શન ખંડો તૈયાર કરવામાં આવ્યા છે.

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ
pramukh-swami-shatabdi-mahostav-spread-across-600-acres-the-inauguration-will-be-done-by-pm-narendra-modi
author img

By

Published : Dec 11, 2022, 5:20 PM IST

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ

અમદાવાદઃ સ્વામિનારાયણ ધર્મના બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની 100 વર્ષનો શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ધામધૂમથી(pramukh swami shatabdi mahostav) ઉજવાશે. સ્વામિનારાયણ સમાજના લોકો સેવા સાંસ્કૃતિક પ્રચાર અને અધ્યાત્મક ક્ષેત્રે અન્ય યોગદાન આપનાર પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી મહોત્સવ(pramukh swami shatabdi mahostav) 15 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં એક નગર તૈયાર કરવામાં (pramukh swami nagar Spread Across 600 Acres)આવ્યું છે. જેની અંદર સાંસ્કૃતિક કલ્ચર,વન્ડરલેન્ડ, સાંસ્કૃતિક પ્રવેશદ્વારો,ભવ્ય સ્મારક પ્રતિમાઓ અને પ્રદર્શન ખંડો તૈયાર કરવામાં આવ્યા છે. ઉદ્ઘાટન 14 ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં (the inauguration will be done by pm narendra modi) આવશે.

10 એકરમાં ગ્લો ગાર્ડન તૈયાર: 600 એકર જમીનમાં તૈયાર કરવામાં આવેલ પ્રમુખસ્વામી મહારાજના નગરની અંદર (pramukh swami nagar Spread Across 600 Acres)મહોત્સવના સ્થળે અદભુત રંગબેરંગી ડિઝાઇન તેમજ પ્રેરક સંદેશ સાથે તૈયાર કરવામાં આવેલ ગ્લો ગાર્ડન 2100 સ્વયંસેવકોએ રાગ દિવસ મહેનત કરીને 10 એકર જમીનમાં ગ્લો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. 8000 થી પણ વધુ ફૂલો ઝગમગી ઉઠ્યા(pramukh swami nagar Spread Across 600 Acres) છે. આ ગ્લો ગાર્ડન તૈયાર કરતા અંદાજિત 6 મહિનાથી પણ વધુનો સમય લાગ્યો હતો. આ ગાર્ડનમાં વિશાળકાય પ્રાણીઓ, પક્ષીઓ, પરમાત્મા શ્રદ્ધા, શાસ્ત્રોમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા ,રાષ્ટ્રમાં શ્રદ્ધા જેવા વિષયોની રચનાત્મક પ્રસ્તુતિ કરવામાં આવી(the inauguration will be done by pm narendra modi) છે.

28 સંતોની પ્રતિકૃતિઓ: આ નગરમાં(pramukh swami nagar Spread Across 600 Acres) મહોત્સવ સ્થળેથી કુલ સાત પ્રવેશદારો છે. જેમાં મુખ્ય પ્રવેશ દ્વારમાં સંત દ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક પ્રવેશ દ્વાર જે 380 ફૂટ પહોળો છે. આ પ્રવેશદ્વારમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ જોવા મળી આવે છે. જેમાં (pramukh swami nagar Spread Across 600 Acres)આદિ શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ, મહાવીર બુધ્ધ, જેવા મહાન પુરુષો અને સંતોની 28 પ્રતિકૃતિઓ દર્શાવવામાં આવી છે. આ મહોત્સવના સ્થળમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીટીકા પર પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી પ્રતિમા મૂકવામાં આવે છે.

બાળકો દ્વારા સંચાલિત બાળ નગરી તૈયાર: બાળકો દ્વારા વિચારાયેલી અને બાળકો માટે બનાવવામાં આવેલી બાળનગરી તૈયાર કરવામાં આવી છે. જેનું સમગ્ર સંચાલન બાળકો દ્વારા જ કરવામાં આવશે. જેમાં વિવિધ પ્રસ્તુતિઓ બાળકોને વધુ સારા વ્યક્તિ બનવાની પ્રેરણાથી છલકાવશે. 4500 વધુ બાળ અને બાલિકાઓ સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ બાળ નગરીને 6500 બાળકો સેવા આપી રહ્યા છે. આ બાળ નગરીમાં કલાત્મક મેસ્કોટ, પ્રદર્શન ખંડો, સાંસ્કૃતિક રત્નો, શાંતિધામ, બાળ સ્નેહી ઉદ્યાન, બાળમંડળ એક્સપ્રેસ વિવિધ રચનાઓ ઉપરાંત 150થી પણ વધુ બાળકો નૃત્ય, ગીત અને સંગીતથી લોકોને મનોરંજન પૂરું પાડશે.

દેશના વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન: 14 ડિસેમ્બરના રોજ સાંજે 5 વાગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન(the inauguration will be done by pm narendra modi) કરવામાં આવશે. આ ઉપરાંત 15 ડિસેમ્બરના રોજ દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહના હસ્તે 30 દિવસીય કાર્યક્રમના ઇન્ટરનેશનલ કન્વેશન ફોર બેટર લિવિંગનો પ્રારંભ કરવામાં આવશે. જ્યારે 20 મી ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સંવાદિતતા દિને તમામ ધર્મોના વડાઓ એકત્રિત થઈને એક મંચ પર એકતાનો સંદેશ આપશે. 25 ડિસેમ્બરના રોજ શંકરાચાર્યજી સ્વામી ઉપરાંત વિવિધ મઠના સંપ્રદાય અખાડાના પ્રતિનિધિ હાજર રહેશે. 6 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી અમેરિકા,યુકે, યુરોપ, આફ્રિકા ઓસ્ટ્રેલિયા વિવિધ દેશોના રાજદૂતો અને નેતાઓ પણ હાજર (the inauguration will be done by pm narendra modi) રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.