અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાન્યુઆરી 2020માં રિવોલ્યુશન મુદ્દે આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. કે આદિજાતિ સમુદાયોથી આવતા પોલીસ કોન્સ્ટેબલ ઉમેદવારોનું ઇવેલ્યુશન યોગ્ય ન થયો હોવાનો આક્ષેપ કરાયો હતો. બોર્ડ દ્વારા રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે ઉમેદવારોએ 40 ટકા ગુણ ન મેળવતા તેમને અફળ ઉમેદવાર જાહેર કરાયા હતા.
કુલ 407 પદ માટે 2017માં પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોકે 376 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.અને 52 ઉમેદવારોને અફળ જાહેર કરાયા હતા.જે પૈકી 20 ઉમેદવાર આદિજાતિ સમુદાયમાંથી હતા. આ ઉમેદવારો પૈકી 8 લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.