ETV Bharat / state

'ક્યાર' ઓમાન તરફ ફંટાયું, દરિયાકાંઠે પવન સાથે સામાન્ય વરસાદની શક્યતા - Latest news of Ahmedabad

અમદાવાદ: ક્યાર વાવાઝોડું ઓમાન તરફ ફંટાતા ગુજરાત પરથી ખતરો ટળ્યો છે. જેથી આગામી પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જેમાં ખાસ દ્વારકા અને કચ્છમાં વરસાદ પડવાની શક્યતા છે.

ewww
author img

By

Published : Oct 29, 2019, 11:54 AM IST

Updated : Oct 29, 2019, 3:16 PM IST

અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાને લીધે દિવાળીના જ દિવસે ભારે પવન ફૂંકાવાની શક્યતા હતી. જેથી વેરાવળ, પોરબંદર, અમરેલીના બંદરોએ 2 નંબરના સિગ્નલ લગાવાયા હતા. જોકે , હવે વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે, પરંતુ અસર અનેક જગ્યાએ જોવા મળી રહી છે. ક્યાર વાવાઝોડાની અસર ઘટતાં તાપમાનમાં વધારો થશે. નવેમ્બરથી ઠંડીનું જોર વધે એવી શક્યતા છે.

Intro:Body:

kyar cyclone news 

Conclusion:
Last Updated : Oct 29, 2019, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.