ETV Bharat / state

પોન્ઝી સ્કીમના કૌભાંડી વિનય શાહની સંપત્તિ CID દ્વારા જપ્ત કરવાની કાર્યવાહી શરુ

author img

By

Published : Mar 27, 2019, 10:13 AM IST

અમદાવાદ: શહેરમાં 'જાહેરાત જુઓ અને નાણાં કમાઓ' જેવી લોભામણી સ્કીમ લોકોને આપી 260 કરોડની છેતરપિંડી આચરનાર વિનય શાહ અત્યારે નેપાળ પોલીસના સકંજામાં છે. પરંતુ હવે ગુજરાતમાં પણ વિનય શાહ પર CID ક્રાઈમે કાર્યવાહી શરુ કરી છે.

ફાઈલ ફોટો

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદમાં વિનય શાહની 4.58 કરોડની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી શરુ કરી છે. CID ક્રાઈમે વિનય શાહના 2 ફ્લેટ, 4 વાહન તથા બેંકના 50 લાખ રોકડા જપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. જે અંગે કાર્યવાહી પણ શરુ કરી દીધી છે. આવનારા સમયમાં વિનય શાહની બીજી સંપત્તિ ધ્યાને આવશે, તો તે પણ જપ્ત કરવામાં આવશે.

R_GJ_AHD_01_27_MAR_2019_VINAY_SHAH_PROPERTY_PHOTO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ 

પોન્ઝી સ્કીમના કૌભાંડી વિનય શાહની સંપત્તિ સીઆઇડી ક્રાઈમે જપ્ત કરવાની કાર્યવાહી કરી...

શહેરમા જાહેરાત જુઓ અને નાણાં કમાઓ જેવી લોભામણી સ્કીમ લોકોને આપી 260 કરોડની છેતરપિંડી આચરનાર વિનય શાહ અત્યારે નેપાળ પોલીસના સકંજામાં છે.પરંતુ હવે ગુજરાતમાં પણ વિનય શાહ પર સીઆઈડી ક્રાઈમે કાર્યવાહી શરુ કરી છે.અમદાવાદમાં વિનય શાહની 4.58 કરોડની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી શરુ કરી છે.સીઆઇડી ક્રાઈમે વિનય શાહના 2 ફ્લેટ,4 વાહન તથા બેકના 50 લાખ રોકડા જપ્ત કરવાનો નિર્ણય કર્યો છે અને જે અંગે કાર્યવાહી પણ શરુ કરી દીઘી છે.આવનાર સમયમાં વિનય શાહની બીજી પણ સંપત્તિ જણાશે તો તે પણ જપ્ત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.