ETV Bharat / state

સાતિર હસીના વિરુદ્ધ પોલીસની લાલ આંખ, ખંડણીની કલમનો પણ કર્યો ઉમેરો... - અમદાવાદમાં હનીટ્રેપ

ગુજરાતમાં અવારનવાર છેતરપીંડીની ઘટનાઓ (Incidents of fraud in Gujarat) સામે આવતી હોય છે. આવી જ ઘટના અમદાવાદમાં પણ બની છે. જેમાં એક સ્વરૂપવા યુવતીએ સોશિયલ મીડિયામાં દોસ્તી કરીને હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની ઘટના સામે આવી હતી.

સાતિર હસીના વિરુદ્ધ પોલીસ ની લાલ આંખ, ખંડણીની કલમનો પણ કર્યો ઉમેરો...

author img

By

Published : Jul 17, 2022, 7:26 PM IST

અમદાવાદ: અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં (Naroda Police Station) થોડા દિવસ પહેલાં નોંધાયેલી હનીટ્રેપ ની ફરિયાદમાં (honeytrap in ahmedabad) પોલીસે ખંડણીની કલમનો ઉમેરો કર્યો હોવાનું સામે આવ્યું છે. IPC 389ની કલમનો ઉમેરો કર્યો છે. જેમાં દસ વર્ષની સજાની જોગવાઈ છે. હુસ્નની જાળમાં ફસાવતી હાશીનાઓ પર લગામ લગાવવા માટે પોલીસે આ કલમોનો ઉમેરો કર્યો છે. કલમ 389 એટલે કોઈપણ વ્યક્તિને ખોટા આરોપમાં ફસાવવાની બીક બતાવીને પૈસા પડાવવા થાય છે.

આ પણ વાંચો: દેવદૂત બન્યું જિલ્લા વહીવટી તંત્ર, માણસોની સાથે પશુઓને પણ આપ્યો આશરો

અશ્લીલ હરકતો મોબાઈલમાં કરી લીધી કેદ: નાના ચિલોડા વિસ્તારમાં આવેલા ફ્લેટમાં રહેતા એક વેપારી સાથે કુબેરનગરમાં રહેતી નીતુ આહુજા નામની સ્વરૂપવા યુવતીએ સોશિયલ મીડિયામાં દોસ્તી કરીને હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની ઘટના સામે આવી હતી. નરોડા પોલીસે નીતુ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. જેમાં ગઈ-કાલે ખંડણી ની કલમનો ઉમેરો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, નીતુ આહુજા એ ગતવર્ષ વેપારીને Facebook માં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. વેપારીએ રિક્વેસ્ટ ને સ્વીકારી લેતા મેસેન્જર માં વાતચીત શરૂ કરી હતી. અને ફેસબુક થી વેપારી નો નંબર લઈને ફોન કર્યો હતો. ત્યારબાદ મળવા માટે બોલાવ્યો હતો. વેપારી કારમાં લઈને નીતુને મળવા ગયો હતો. જ્યાં ગાંધીનગર જવાના રોડ પર નીતુએ તેને ઉત્તેજિત કર્યો હતો. વેપારીએ કરેલી અશ્લીલ હરકતો નીતુએ પોતાના મોબાઈલમાં ફોનમાં (fraud in Social media) કેદ કરી લીધી હતી.

સાતિર હસીના વિરુદ્ધ પોલીસ ની લાલ આંખ, ખંડણીની કલમનો પણ કર્યો ઉમેરો...
સાતિર હસીના વિરુદ્ધ પોલીસ ની લાલ આંખ, ખંડણીની કલમનો પણ કર્યો ઉમેરો...

આ પણ વાંચો: ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા? સુરતના ખાડા માટે પાલિકા હવે જાગી

પોતાનો અસલી ચહેરો બતાવ્યો: વિડીયો ઉતાર્યાના એકાદ વર્ષ બાદ નીતુએ પોતાનો અસલી ચહેરો બતાવીને વેપારી પાસે 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. નીતુ એ ફોન કરીને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપતા અંતે નરોડા પોલીસે થોડા દિવસ પહેલા ગુનો દાખલ કર્યો હતો. નીતુ હાલ તેના પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. ત્યારે કુબેરનગરમાં તેના વિરુદ્ધ લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસ ગઈકાલે નીતુ વિરોધ ખંડણીની કલમો નો ઉમેરો કરીને તેને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે. નીતુ એ પૂર્વ યોજિત કાવતરું ઘડીને વેપારીને પોતાની જાળમાં (honeytrap in ahmedabad) ફસાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.