ETV Bharat / state

અમદાવાદમાં પોલીસ કમિશ્નરનું જાહેરનામું, નાતાલના તહેવાર પર 35 મિનિટ જ ફટાકડા ફોડી શકાશે - નાતાલના તહેવાર

અમદાવાદ: નાતાલના તહેવારની લોકો ધામધૂમથી ઉજવણી કરે છે. અમદાવાદમાં પણ લોકોએ ફટાકડા ફોડીને નાતાલની ઉજવણી કરતા હોય છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 31મી ડિસેમ્બર રાત્રે 11.55થી 12.30 સુધી ફટાકડા ફોડી શકાશે.

POLIce
ગુજરાત
author img

By

Published : Dec 25, 2019, 1:23 PM IST

સીરિઝમાં જોડાયેલા ફટાકડા, અવાજ અને ઘન કચરાની સમસ્યા તથા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. PESO (પેટ્રોલિયમ અને વિસ્ફોટક સલામતી સંસ્થા) દ્વારા અધિકૃત એટલે કે, ચોક્કસ ડેસીબલના જ ફટાકડા ફોડી શકાશે. હોસ્પિટલ, ધાર્મિક સંસ્થા, ન્યાયલયો સહિત અમુક જગ્યાએ 100ની ત્રિજ્યામાં પણ ફટાકડા ફોડવા નહીં. નાતાલને ધ્યાનમાં રાખીને 31ની રાત્રે 11.55થી 12.30 સુધી જ ફટાકડા ફોડી શકાશે.

Intro:અમદાવાદ:નાતાલના તહેવારમાં લોકો ધામધૂમથી ઉજવણી કરે છે ત્યારે ફટાકડા ફોડીને પણ લોકો ઉજવણી કરે છે જેને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ૩૧મી એ રાત્રે ૧૧:૫૫થી 12:૩૦ સુધી જ ફટકડા ફોડી શકાશે..
Body:સીરીઝમાં જોડાયેલા ફટાકડા,મોટા પ્રાણમાં અવાજ અને ઘન કચરાની સમસ્યા તથા પ્રદુષણને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે તે પ્રકારના ફટાકડા રાખી શકાશે નહી.peso સંસ્થા દ્વારા અધિકૃત એટલે કે ચોક્કસ ડેસીબલના જ ફટાકડા ફોડી શકાશે.હોસ્પિટલ.ધાર્મિક સંસ્થા,ન્યાયલયો સહીત અમુક જગ્યાએ ૧૦૦ મિત્રની ત્રિજ્યામાં પણ ફટાકડા ફોડવા નહિ.નાતાલને ધ્યાનમાં રાખીને ૩૧મી રાત્રે ૧૧:૫૫થી 12:૩૦ સુધી જ ફટાકડા ફોડી શકાશે..
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.