ETV Bharat / state

અમદાવાદમાં વટવા પોલીસે 17 ચોરાવ બાઇક સાથે 2 બાઇક ચોરોને ઝડપી લીધા

અમદાવાદ:શહેરમાં વટવા GIDC પોલીસે બે વાહન ચોરોની ધરપકડ કરીને 17 જેટલા બાઈક રીકવર કરી લીધા હતા.મહત્વનું છે કે, બંને પકડાયેલા આરોપીઓમાંથી એક મુખ્ય આરોપી તોફીકમીયા ઉર્ફે મામુ મલેક રીક્ષામાં ચોરી કરવા આવતો હતો અને વાહન ચોરી કર્યા બાદ તેનો સાથીદાર સલમાનખાન નાસીરખાન પઠાણને બાઈક 5000 રૂપિયામાં વહેચી દેતો હતો.

Police
author img

By

Published : Jul 30, 2019, 3:24 AM IST

પકડાયેલા બન્ને શખ્સો ખુબ જ ચાલાકીથી વાહન ચોરીને અંજામ આપતા હતા. ઉલ્લેખનીય છે કે રામોલ વટવા,અસલાલી,અમરાઈવાડી ઓઢવ,આંણદ,સહીતના તમામ પોલીસ સ્ટેશનોમાં આ બંને ગુનેગારો વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર થઇ ચુક્યા છે. આ બંને ઈસમો ડુપ્લીકેટ ચાવી વડે બાઈકોની ચોરી કરતા હતા.જેમાનો તોફીક્મીયા નામનો આરોપી ફેઅલ બાઈક સીઝીંગનું કામ કરતો હતો..તે જુના બાઈક જેવા કે સ્પ્લેનડર બાઈક તથા પેશન જેવા બાઈકોને જ પોતાનો ટાર્ગેટ બનાવતો હતો. તોફીક્મીયા પાસે ડુપ્લીકેટ ચાવીનું જથ્થો જોડે રાખતો હતો,જેના દ્વારા જૂની બાઈકમાં ચાવી નાખીને બાઈક ચોરી કરતો હતો.મહત્વનું છે કે બંને આરોપીઓને દબોચી લેવા માટે પોલીસ એડીચોટીનું જોર કરી નાખ્યું હતું. આ આરોપીઓને પકડવા પોલીસ લગભગ બે મહિના સુધી આરોપીઓની પાછળ રેકી કરી હતી. અને સમગ્ર રૂટના CCTVની મદદથી એક મેપ તૈયાર કર્યો હતો. જેના આધારે અને આરોપીઓને ટ્રેક ડાઉન કરવામાં પોલીસને ધારી સફળતા મળી આવી છે.

અમદાવાદના વટવા પોલીસે 2 ચોરોને 17 ચોરેલા બાઇકો સાથે ઝડપયા.
અમદાવાદના વટવા પોલીસે 2 ચોરોને 17 ચોરેલા બાઇકો સાથે ઝડપયા.

વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલા આરોપીઓમાંથી તોફીકમિયા દ્વારા વાહનોની ચોરી કરવામાં આવતી હતી. અને તેના મિત્ર જે ગેરેજનું કામકાજ કરેં છે તેવા સલમાનખાન નાસીરખાન પઠાણને બાઈક વેહચી દેવામાં આવતું હતું. અને સલમાનખાન દ્વારા બાઈક રીપેરીંગમાં આવ્યા હોય તેવા બાઈકમાં આ ચોરીનો સામન લગાડવામાં આવતો હતો.

Intro:અમદાવાદ:શહેરમાં વટવા GIDC પોલીસે બે વાહન ચોરની ધરપકડ કરીને 17 જેટલા બાઈક રીકવર કરી લીધા છે,મહત્વનું છે કે બંને પકડાયેલા આરોપી માંથી એક મુખ્ય આરોપી તોફીક્મીયા ઉર્ફે મામુ મલેક રીક્ષામાં ચોરી કરવા આવતો હતો અને વાહન ચોરી કર્યા બાદ તેનો સાથીદાર સલમાનખાન નાસીરખાન પઠાણને બાઈક ૫૦૦૦ રૂપિયામાં વેચી દેતો હોવાની કેફિયત આરોપીઓએ પોલીસ સમક્ષ વર્ણવી છે...

Body:પકડાયેલ બને શખ્સો ખુબ જ શીફતપૂર્વક વાહન ચોરીને અંજામ આપતા હતા...રામોલ વટવા,અસલાલી,અમરાઈવાડી ઓઢવ,આંણદ,સહીતના તમામ પોલીસ સ્ટેશનોમાં આ બંને ગુનેગારો વિરુદ્ધ ગુના રજીસ્ટાર થઇ ચુક્યા છે...મોઢા ઉપર રૂમાલ બાંધીને આરોપીઓ ચોરી કરતા હતા...ડુપ્લીકેટ ચાવી વડે બાઈકોની ચોરી કરતા હતા...

તોફીક્મીયા નામનો આરોપી ફેઅલ બાઈક સીઝીંગનું કામ કરતો હતો અને ત્યારબાદ ગુનાની દુનિયામાં પગપેસારો કરી દીધો છે...જુના બાઈક જેવાકે સ્પ્લેનડર બાઈક અને પેશન જેવા બાઈકોને જ ટાર્ગેટ બનાવતો હતો...તોફીક્મીયા પાસે ડુપ્લીકેટ આવીનું જત્થો આરોપી જોડે રાખતો હતો,જેના દ્વારા જૂની બાઈકમાં નાખીને બાઈક ચોરી કરતો હોવાની ક્ફેયત પોલીસ સમક્ષ કબૂલી છે...

બંને આરોપીઓને દબોચી લેવા માટે થઈને પોલીસ એડીચોટીનું જોર કરી નાખ્યું હતું...લગભગ બે મહિના સુધી આરોપીઓની પાછળ પોલીસે રેકી કરી હતી અને સમગ્ર રૂટના સીસીટીવીનોં એક રોડ મેપ તૈયાર કર્યો હતો જેના આધારે અને આરોપીઓને ટ્રેક ડાઉન કરવામાં પોલીસને ધારી સફળતા મળી આવી છે...વાહન ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓ માંથી તોફીકમિયા દ્વારા વાહનોની ચોરી કરવામાં આવતી હતી અને તેના મિત્ર જે ગેરેજનું કામકાજ કરેં છે તેવા સલમાનખાન નાસીરખાન પઠાણને બાઈક વેચી દેવામાં આવતું હતું અને સલમાનખાન દ્વારા બાઈક રીપેરીંગમાં આવ્યા હોય તેવા બાઈકમાં આ ચોરીનો સામન લગાડવામાં આવતો હતો...Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.