ETV Bharat / state

અમદાવાદ : ગોમતીપુરમાંથી દુષ્કર્મના આરોપીની પોલીસે કરી ધરપકડ - misdemeanor in Gomtipur

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જે ઘટનામાં આરોપીએ પહેલા ઓળખાણ ત્યારબાદ વાતચીત અને છેલ્લે તે સગીરાને હવસનો ભોગ બનાવી હતી. કઈ રીતે આરોપી એ ગુનાને અંજામ આપ્યો આવો જોઈએ આ અહેવાલમાં

ગોમતીપુરમાં દુષ્કર્મના આરોપીની પોલીસે કરી ધરપકડ

author img

By

Published : Jun 28, 2020, 3:32 AM IST

અમદાવાદ : શહેરમાં સવાર પડે અને દુષ્કર્મની ઘટના સામે આવે છે, ત્યારે ગોમતીપુર વિસ્તારમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગોમતીપુર વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા મહિલા સાથે તેની સગીર દીકરી પણ શાકભાજીના વેચાણ માટે જતી હતી અને તેજ દરમિયાન આરોપી તૌસીફ ઉર્ફે કાળીયાની નજર સગીરા પર પડી હતી. સગીરા સાથે ઓળખાણ થઇ હતી. જોકે આ ઓળખાણનો ઉપયોગ આરોપીએ તેની હવસને સંતોષવા કર્યો હતો અને સગીરાને એકલી જોઈને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મના આરોપીની પોલીસે કરી ધરપકડ
ગોમતીપુરમાં રહેતી આ સગીરાનો પરિવાર જ્યારે બહારગામ ગયો હતો અને સગીરા તે સમય દરમિયાન મેડિકલ પર દવા લેવા ગઈ, ત્યારે આરોપી તોશીફ રીક્ષા લઈને સગીરા પાસે પહોંચ્યો હતો આરોપી એ સગીરાને ઘરે મૂકી જશે તેમ કહીને ફોસલાવીને રીક્ષામાં બેસાડીને અવાવરુ જગ્યા એ લઇ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. એટલે થી પણ આરોપીએ બાજ ન આવતા આ સમગ્ર ઘટનાની જાણ કોઈને ન કરવા માટે ધમકી આપી હતી.
દુષ્કર્મના આરોપીની પોલીસે કરી ધરપકડ
દુષ્કર્મના આરોપીની પોલીસે કરી ધરપકડ
જોકે આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ઘટનાના બીજા દિવસે પીડિતાને પેટમાં દુખાવો થતા હોસ્પિટલમાં એડમિટ થઇ હતી. આ પ્રકારનું દુષ્કૃત્ય થયું હોવાની જાણ સગીરાએ તેની માતાને કરી હતીઆમ, આરોપી એ પહેલા તો સગીરા સાથે ઓળખાણ બનાવી. 1 વર્ષની ઓળખાણનો લાભ લઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. હાલ તો ગોમતીપુર પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.