ETV Bharat / state

સ્વ. હીરાબા મોદીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, PM મોદીએ આપ્યો અગ્નિદાહ - Jignesh Mevani Condolence for Hiraba Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું 100 વર્ષની વયે નિધન થયું (PM Modi mother Heeraba passed away) છે. ત્યારે આજે ગાંધીનગરમાં સ્વ. હીરાબા મોદીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અહીં વડાપ્રધાન વડાપ્રધાને માતાને અગ્નિદાહ આપ્યો હતો.

સ્વ. હીરાબા મોદીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, PM મોદીએ આપ્યો અગ્નિદાહ

author img

By

Published : Dec 30, 2022, 6:31 AM IST

Updated : Dec 30, 2022, 11:41 AM IST

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીની તબિયત બગડતાં તેમને યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. ત્યારે આજે વહેલી સવારે 3.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ (PM Modi mother Heeraba passed away) લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતા હીરાબા મોદીનાં અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંતિમ યાત્રામાં જોડાયા હતા. તો ગાંધીનગરના સ્મશાન ગૃહમાં સ્વ. હીરાબા મોદીની અંતિમ વિધિ કરવામાં આવી હતી, જ્યાં વડાપ્રધાને માતાને અગ્નિદાહ આપ્યો હતો.

PM મોદીએ માતાના કર્યા અંતિમ દર્શન
PM મોદીએ સ્વ. હીરાબા મોદીને આપ્યો અગ્નિદાહ
નેતાઓ અને સંતોએ આપી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ (President Droupadi Murmu condolence to Hiraba Modi) ટ્વિટ કરી સ્વ. હીરાબા મોદીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ તેમણે સ્વ. હીરાબા મોદીની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

  • प्रधानमंत्री श्री नरेंद्र मोदी की मां हीराबा का सौ वर्षों का संघर्षपूर्ण जीवन भारतीय आदर्शों का प्रतीक है। श्री मोदी ने '#मातृदेवोभव' की भावना और हीराबा के मूल्यों को अपने‌ जीवन में ढाला। मैं पुण्यात्मा की शांति के लिए प्रार्थना करती हूं। परिवार के प्रति मेरी संवेदनाएं!

    — President of India (@rashtrapatibhvn) December 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ : પીએમ મોદીએ ટ્વિટ કરીને માતા હીરા બાને શ્રદ્ધાંજલિ આપી (PM Modi mother Heeraba passed away) હતી. પીએમ મોદીએ લખ્યું કે, જ્યારે હું તેમને તેમના 100માં જન્મદિવસ પર મળ્યો હતો, ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહે છે કે શાણપણથી કામ કરો, શાણપણથી જીવો, એટલે કે ડહાપણથી કામ કરો અને પવિત્રતા સાથે જીવન જીવો.

  • मैं जब उनसे 100वें जन्मदिन पर मिला तो उन्होंने एक बात कही थी, जो हमेशा याद रहती है कि કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી यानि काम करो बुद्धि से और जीवन जियो शुद्धि से।

    — Narendra Modi (@narendramodi) December 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

CM ભુપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ : માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી પૂજ્ય હીરાબાના દેવલોક ગમનથી ઊંડા દુ:ખની લાગણી અનુભવું છું. પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. ભગવાન તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી (PM Modi mother Heeraba passed away) પ્રાર્થના કરું છું. ૐ શાંતિ.

  • માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી પૂજ્ય હીરાબા ના દેવલોક ગમનથી ઊંડા દુ:ખની લાગણી અનુભવું છું. પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. ભગવાન તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ.

    — Bhupendra Patel (@Bhupendrapbjp) December 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જેપી નડ્ડાએ આપી શ્રદ્ધાંજલિ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ (JP Nadda Condolence for Hiraba Modi) ટ્વિટ કરી સ્વ. હીરાબા મોદીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, માતાનું જવું એ ક્યારેય ન પૂરાય તેવી ખોટ છે.

  • Saddened to hear the demise of Smt. Heeraben, mother of PM Shri @narendramodi ji.

    I know that words are of little solace at such times. However, my heartfelt condolences to Hon'ble Prime Minister.

    I also pray for the eternal peace of the departed soul.

    — Ghulam Nabi Azad (@ghulamnazad) December 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગુલાબનબી આઝાદે આપી શ્રદ્ધાંજલિ ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના ચેરમેન ગુલામ નબી આઝાદે (Gulam Nabi Azad Condolence for Hiraba Modi) પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતાના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કરીને સ્વ. હીરાબા મોદીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી (PM Modi mother Heeraba passed away) હતી.

  • आदरणीय प्रधानमंत्री जी, दुख की इस घड़ी में मेरी हार्दिक संवेदनाएं आपके साथ हैं

    एक माँ को खोना सबसे गहरे दुखों में से एक है| लेकिन उनकी अच्छाई, देखभाल, समझदारी, और प्यार हमेशा आपके साथ रहेगा ।

    ईश्वर दिवंगत आत्मा को अपने श्री चरणों में स्थान दें।

    ॐ शान्ति🙏

    — Anurag Thakur (@ianuragthakur) December 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • प्रधानमंत्री नरेंद्र मोदी जी की माता जी के दुखद निधन पर पूरा देश शोक में है।
    हीरा बेन मोदी ने देश को एक असाधारण नेतृत्व दिया, जिन्हें देख कर लगता है की माँ ने कितने अच्छे संस्कार दिये हैं।

    विनम्र श्रद्धांजलि pic.twitter.com/VLkENnIXWT

    — Prakash Javadekar (@PrakashJavdekar) December 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કેન્દ્રિય પ્રધાને આપી શ્રદ્ધાંજલિ કેન્દ્રિય પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે (Anurag Thakur Condolence for Hiraba Modi) ટ્વિટ કરી હીરાબા મોદીને શ્રદ્ધાંજલિ અર્પણ (PM Modi mother Heeraba passed away) કરી હતી. તેમણે ટ્વિટમાં જણાવ્યું હતું કે, આ દુઃખની ક્ષણમાં મારી હાર્દિક સંવેદના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે. ભગવાન સ્વ. હીરાબા મોદીની આત્માને શાંતિ આપે.

  • आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी की पूज्य माता जी के निधन पर गहन शोक संवेदना व्यक्त करता हूँ।

    हीरा बा जी का संघर्षपूर्ण व सात्विक जीवन सदैव प्रेरणा है जिनके वात्सल्य व सत्यनिष्ठा से देश को यशस्वी नेतृत्व मिला।
    माँ का जाना अपूरणीय क्षति है, इस रिक्तता की पूर्ती असंभव है।

    — Jagat Prakash Nadda (@JPNadda) December 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જાવડેકરે આપી શ્રદ્ધાંજલિ પૂર્વ કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરી હીરાબા મોદીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

  • गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने गांधीनगर के एक श्मशान घाट पर अपनी मां हीराबेन मोदी का अंतिम संस्कार किया। उनका आज 100 साल की उम्र में निधन हो गया। pic.twitter.com/ghL96KarCg

    — ANI_HindiNews (@AHindinews) December 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વજુભાઈ વાળાએ આપી શ્રદ્ધાંજલિ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને રાજ્યના પૂર્વ નાણાપ્રધાન વજુભાઈ વાળાએ (Vajubhai Vala Condolence for Hiraba Modi) સ્વ. હીરાબા મોદીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મોદી પરિવારનું વટવૃક્ષ હતું, જે ખસી ગયું હોય તેવી લાગણી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જેટલો પ્રેમ તેમની માતા માટે હતો તેટલો પ્રેમ ગુજરાતની તમામ વ્યક્તિને હતો.

  • एक लंबे आयुष्य के बाद प्रधानमंत्री जी की माँ के निधन की खबर अत्यंत दु:खद है।
    इस कठिन समय में, मोदी जी और उनके परिवार के प्रति में गहरी संवेदनाएं व्यक्त करता हूं।#HeerabenModi

    — Jignesh Mevani (@jigneshmevani80) December 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi Condolence for Hiraba Modi) ટ્વિટ કરી PM મોદીના માતા સ્વ. હીરાબા મોદીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ટ્વિટમાં જણાવ્યું હતું કે, આ કઠિન સમયમાં હું તેમને અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના અને પ્રેમ વ્યક્ત કરું છું.

  • प्रधानमंत्री नरेंद्र मोदी जी की माताजी, श्रीमती हीरा बा के निधन का समाचार अत्यंत दुःखद है।

    इस मुश्किल समय में, मैं उन्हें और उनके परिजनों को अपनी गहरी संवेदनाएं और प्यार व्यक्त करता हूं।

    — Rahul Gandhi (@RahulGandhi) December 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મેવાણીએ આપી શ્રદ્ધાંજલિ વડગામ કૉંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ (Jignesh Mevani Condolence for Hiraba Modi) ટ્વિટ કરી સ્વ. હીરાબા મોદીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ટ્વિટમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના માતાના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે.

Last Updated : Dec 30, 2022, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.