નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની 5મી બેઠકમાં વિજય રૂપાણી મુખ્યસચિવ જે.એન. સિંઘ સાથે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ ભવનના કલ્ચરલ સેન્ટરમાં યોજાનારી આ બેઠકમાં દેશના તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો પણ સહભાગી થવાના છે. આ બેઠકમાં ભાગ લેવા વિજય રૂપાણી આવતીકાલે સવારે 10:30 કલાકે નવી દિલ્હી પહોંચશે. PM મોદી સાથે બેઠક પૂર્ણ થયા રૂપાણી સાંજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની પણ મૂલાકાત લેશે.
દિલ્હીમાં PM મોદી તમામ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે કરશે બેઠક, રૂપાણી પણ બેઠકમાં ભાગ લેશે - Ahmedabad
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી બાદ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં દેશના તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોને હાજર રહેવાનું દિલ્હીથી આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ શનિવારે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ સાથે આ બેઠકમાં હાજર રહેશે.
ફાઈલ ફોટો
નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની 5મી બેઠકમાં વિજય રૂપાણી મુખ્યસચિવ જે.એન. સિંઘ સાથે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ ભવનના કલ્ચરલ સેન્ટરમાં યોજાનારી આ બેઠકમાં દેશના તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો પણ સહભાગી થવાના છે. આ બેઠકમાં ભાગ લેવા વિજય રૂપાણી આવતીકાલે સવારે 10:30 કલાકે નવી દિલ્હી પહોંચશે. PM મોદી સાથે બેઠક પૂર્ણ થયા રૂપાણી સાંજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની પણ મૂલાકાત લેશે.
R_GJ_AHD_14_14JUN_2019_CM_DELHI_MODI_BETHAK_PHOTO_STORY_PARTH_JANI_AHMEDABAD
નોંધ : પીએમ મોદી અને સીએમ રૂપાણીના ફાઇલ ફોટો વાપરવા...
દિલ્હીમાં પીએમ મોદી તમામ રાજ્યના મુખ્યપ્રધાન સાથે કરશે બેઠક, રૂપાણી બેઠકમાં રહેશે હાજર
લોકસભાની ચૂંટણી બાદ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગ ની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ બેઠકમાં દેશના તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોને હાજર રહેવાનું દિલ્હીથી ફરમાન આવ્યું છે ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ આવતીકાલે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ સાથે બેઠકમાં હાજર રહેશે...
નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં યોજાનારી
નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની પાંચમી બેઠકમાં વિજય રૂપાણી મુખ્યસચિવ જે.એન. સિંઘ સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ ભવનના કલ્ચરલ સેન્ટરમાં યોજાનારી આ બેઠકમાં દેશના રાજયોના મુખ્યપ્રધાનો પણ સહભાગી થવાના છે. બેઠકમાં ભાગ લેવા વિજય રૂપાણી આવતીકાલે સવારે ૧૦-૩૦ કલાકે નવી દિલ્હી પહોચીને બેઠકમાં જોડાશે. પીએમ મોદી સાથે બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યપ્રધાન રૂપાણી સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ સૌજન્ય શુભેચ્છા મૂલાકાત લેશે.