શહેરની SVP હોસ્પિટલમાં દર્દીના સગાએ સિક્યોરીટી ગાર્ડ અને બાઉન્સરને માર મર્યાની ઘટના સામે આવી છે. આ ઘટના CCTVમાં કેદ થઈ છે. CCTVમાં દેખાય છે કે કઈ રીતે જયારે સિક્યોરિટી ગાર્ડ પોતાની ફરજ બજાવતો હતો. ત્યારે એકાએક કોઈ દર્દીના સગા તેના પર તૂટી પડે છે. અને માર મારે છે. એટલું જ નહીં પણ એક ગાર્ડને લાકડી પણ મારવામાં આવે છે. જે જોતા આસપાસ રહેલ લોકો વચ્ચે પણ પડે છે. પરંતુ દર્દીના સગા માર મારવાનું ચાલુ રાખે છે.
અમદાવાદ SVP હોસ્પિટલમાં દર્દીના સગાએ કર્યો બાઉન્સર પર હુમલો, ધટના CCTVમાં કેદ - અમદાવાદ
અમદાવાદઃ SVP હોસ્પિટલમાં દર્દીના સગાની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. પ્રવેશ પાસ માંગવા પર દર્દીના સગાએ સિક્યોરીટી અને અન્ય ગાર્ડને માર માર્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રવેશ પાસ માગતા SVP હોસ્પિટલના સિક્યોરીટી પર દર્દીના સગાએ હુમલો કર્યો
શહેરની SVP હોસ્પિટલમાં દર્દીના સગાએ સિક્યોરીટી ગાર્ડ અને બાઉન્સરને માર મર્યાની ઘટના સામે આવી છે. આ ઘટના CCTVમાં કેદ થઈ છે. CCTVમાં દેખાય છે કે કઈ રીતે જયારે સિક્યોરિટી ગાર્ડ પોતાની ફરજ બજાવતો હતો. ત્યારે એકાએક કોઈ દર્દીના સગા તેના પર તૂટી પડે છે. અને માર મારે છે. એટલું જ નહીં પણ એક ગાર્ડને લાકડી પણ મારવામાં આવે છે. જે જોતા આસપાસ રહેલ લોકો વચ્ચે પણ પડે છે. પરંતુ દર્દીના સગા માર મારવાનું ચાલુ રાખે છે.
Intro:અમદાવાદ:શહેરની એસવીપી હોસ્પિટલમાં દર્દીના સગાએ સિક્યોરિટી ગાર્ડ અને બાઉન્સરને માર મર્યાની ઘટના સામે આવી છે. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી માં દેખાય છે કે કઈ રીતે જયારે સિક્યોરિટી ગાર્ડ પોતાની ફરજ બજાવતો હતો ત્યારે એકાએક કોઈ દર્દીના સગા તેના પર તૂટી પડે છે અને માર મારે છે. એટલું જ નહીં પણ એક ગાર્ડને લાકડી પણ મારવામાં આવે છે. જે જોતા આસપાસ રહેલ લોકો વચ્ચે પણ પડે છે. પણ દર્દીના સગા માર મારવાનું ચાલુ રાખે છે. અને બાદમાં દર્દીના સગા ફરાર થઇ જાય છે.
Body:વહેલી સવારે બનેલી આ માર મારવાની ઘટનામાં હોસ્પિટલ સિક્યોરિટી ઇન્ચાર્જ તરફથી એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોધ પણ કરવામાં આવે છે. જોકે તે નોંધમાં હોસ્પિટલ તરફ થી કોઈ કાર્યવાહી નહિ કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે. જોકે ઇજાગ્રસ્ત બાઉન્સરના કહેવા પ્રમાણે બીજા માળે દાખલ દર્દી માંથી એક દર્દીના સગા અંદર જતા હતા ત્યારે અંદર જવાના પાસ માંગવા માટે દર્દીના સગા અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે માથાકૂટ થઈ હતી. જે માથાકૂટ ઉગ્ર બનતા દર્દીના સગાએ ગાર્ડને માર માર્યો હતો. જે ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ..એલિસબ્રિજ પોલીસે અરજી લઇ તપાસ હાથ ધરી છે.Conclusion:null