શહેરના હાથીજન સર્કલ પાસે બપોરના સમયે મહેબૂબભાઈનો અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ તેમને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દર્દીનુ સીટી સ્કેન કરાવાયું હતું. પરંતુ, દાખલ કરવામાં ન આવતા સાંજના સમયે તેમનું મોત નિપજ્યું હતું. પરિજનોએ હોસ્પિટલ પર આક્ષેપ કર્યા હતા કે, હોસ્પિટલની બેદરકારીને કારણે અને સમયસર સારવાર ન મળવાને કારણે દર્દીનું મોત થયું છે.
અમદાવાદમાં ડૉક્ટરની બેદરકારીનો વધુ એક કિસ્સો, સારવાર દરમિયાન દર્દીનું મોત - shardaben
અમદાવાદઃ સરકારી હોસ્પિટલમાં કેટલાક સમયથી ડોકટરની બેદરકારી સામે આવી રહી છે. ત્યારે શારદાબેન હોસ્પિટલમાં અકસ્માત બાદ સારવાર અર્થે આવેલા વ્યક્તિનું સમયસર સારવાર ન મળવાના કારણે મોત થયાનું પરિવારજનોએ આક્ષેપ કર્યા છે.
પરીજનોનો આક્ષેપ, ડોક્ટરની બેદરકારીથી મોત થયુ છે
શહેરના હાથીજન સર્કલ પાસે બપોરના સમયે મહેબૂબભાઈનો અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ તેમને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દર્દીનુ સીટી સ્કેન કરાવાયું હતું. પરંતુ, દાખલ કરવામાં ન આવતા સાંજના સમયે તેમનું મોત નિપજ્યું હતું. પરિજનોએ હોસ્પિટલ પર આક્ષેપ કર્યા હતા કે, હોસ્પિટલની બેદરકારીને કારણે અને સમયસર સારવાર ન મળવાને કારણે દર્દીનું મોત થયું છે.
R_GJ_AHD_14_07_JUN_2019_SHARDABEN _HOSPITAL_VIDEO_STORY_ANAND_MODI_AHMD
અમદાવાદ
ડોક્ટરની વધુ એક બેદરકારી,સારવાર દરમિયાન દર્દીનો જીવ ગયો- પરિવારનો આક્ષેપ...
અમદાવાદની સરકારી હોસ્પિટલમાં લોકો દેશભરમાંથી ઈલાજ કરાવવા આવતા હોય છે પરંતુ કેટલાય સમયથી હોસ્પિટલમાં ડોકટરની બેદરકારી સામે આવે છે ત્યારે શારદાબેન હોસ્પિટલમાં અકસ્માત બાદ સારવાર અર્થે આવેલા વ્યક્તિનું સમયસર સારવાર ના મળવાના કારણે મોત થયું છે તેવો પરિવારનો આક્ષેપ છે.આ મામલે પરિવારે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો .
શહેરના હથીજન સર્કલ પાસે બપોરના સમયે મહેબૂબભાઈ નામના વ્યક્તિનો અકસ્માત થયો હતો.અકસ્માત બાદ તેમને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં દર્દીને બે ટાંકા લીધા હતા બાદમાં સીટી સ્કેન કરાવાયું હતું પરંતુ દાખલ કરવામાં નહોતા આવ્યા અને સાંજના સમયે તેમનું મોત થયું છે તેવું હોસ્પિટલ તરફથી પરિવારને જણાવવામાં આવ્યું હતું.આ અંગે પરિવારે હોસ્પિટલ આક્ષેપ કર્યા હતા કે હોસ્પિટલની બેદરકારી છે અને સમયસર સારવાર ના મળવાને કારણે દર્દીનું મોત થયું છે.