અમદાવાદ :જોકે આ ટેન્ડરમાં તમામ આપવામાં આવેલ નથી સો ટકા રકમ કોર્પોરેશનને પરત આપવાની વાત કરવામાં આવી છે ત્યારે વિપક્ષ નેતા દિનેશ શર્માએ આ નિર્ણય અંગે સવાલ ઉઠાવ્યો છે તેમનું કહેવું છે કે નેવું લઈને સો ટકા રકમ કોર્પોરેશનની આપશે તો પછી કોન્ટ્રાક્ટર શું કમાશે તેમજ કોન્ટ્રાક્ટર કમાણી ના થતા ગેરરીતિ કરશે તે પણ બની શકે છે. ડુપ્લીકેટ રસીદ છાપીને કમાણી કરી ગેરરીતિ કરે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે.
શહેરના 19 બ્રિજની નીચે પે એન્ડ પાર્કિંગના નિર્ણયમાં 90 થી 100 ટકા રકમ કોર્પોરેશનને પાછી આપવાની વાત કરવામાં આવી છે - વિરોધપક્ષ નેતા દિનેશ શર્મા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શહેરના 19 અલગ-અલગ ઓવરબ્રિજ અને ફ્લાયઓવર બ્રિજ નીચે પે એન્ડ પાર્ક નો રેવેન્યુ શેરિંગ બેઝ પર આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

શહેરના 19 બ્રિજની નીચે પે એન્ડ પાર્કિંગના નિર્ણયમાં 90 થી 100 ટકા રકમ કોર્પોરેશનને પાછી આપવાની વાત કરવામાં આવી છે