ETV Bharat / state

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં કમિશ્નર પર વિપક્ષના આક્ષેપો

અમદાવાદઃ મહાનગરપાલિકામાં યોજાયેલી માસિક બોર્ડ મિટિંગમાં વિપક્ષ નેતા દિનેશ શર્માએ સત્તાપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતાં. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની ભરતી અંગે શા માટે મેરીટ લીસ્ટ ન મુકાય તેવા વિપક્ષી નેતાએ બોર્ડ બેઠકમાં સવાલો કર્યા હતાં.

author img

By

Published : Oct 23, 2019, 6:02 PM IST

અમદાવાદ મહાનગરપાલિકાના સમાચાર

વિપક્ષી નેતાએ આક્ષેપો કરતા જણાવ્યું કે, મેરિટલિસ્ટ બહાર ન મુકી દેતા લોકોની નિંમણૂક કરવાનું કારસ્તાન મનપામાં યોજાઈ રહ્યું છે. જો કે આ અંગે મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું કે, ભરતી પ્રક્રિયા માટે ભારતની સર્વશ્રેષ્ઠ સંસ્થાને કામ સોંપવામાં આવ્યું છે અને તેમાં કોઇપણ પ્રકારની ગેરરીતી થઈ નથી તે કોર્પોરેશને ચેક કર્યું છે.

Intro:અમદાવાદ:
દિનેશ શર્મા(વિપક્ષ નેતા)
બીજલ પટેલ(મેયર)

અમદાવાદ મહાનગરપાલિકામાં યોજાયેલી માસિક બોર્ડ મિટિંગની વિપક્ષ નેતા દિનેશ શર્માએ સત્તાપક્ષ પર આકરા પ્રહાર કર્યા. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ની ભરતી અંગેની સત્તા પક્ષને કેરી હતી શા માટે મેરીટ લીસ્ટ નો મુકાય વિપક્ષી નેતાએ બોર્ડ બેઠકમાં સવાલો કર્યા હતા તેમણે આક્ષેપ કરતા જણાવ્યું કે મેરિટલિસ્ટ બહાર ના મુકી દેતા લોકોની નિમણૂક કરવાનું કારસ્તાન મનપામાં યોજાઈ રહ્યું છે જોકે આ અંગે કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે ભરતી પ્રક્રિયા માટે ભારતની સર્વશ્રેષ્ઠ સંસ્થા કામ સોંપવામાં આવ્યું છે.

Body:જય મા કોઇપણ પ્રકારનો થઈ હોવાનો કોર્પોરેશનને ચેક કર્યું છે તેથી પક્ષના પૂર્વ નેતા બદરૂદ્દીન શેખે પેપર માં પૂછાયેલા પ્રશ્નોના વિકલ્પ કેમ્પ ફોટા મૂકવામાં આવ્યા તે અંગે જ્યારે વિપક્ષે સવાલો કર્યા ત્યારે મને આમાંથી કોઈ પણ યોગ્ય જવાબ ન મળ્યા.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.