ETV Bharat / state

સ્ટોક અને એકાઉન્ટ સીઝ કરવા માટે GST અધિકારી યોગ્ય માપદંડ અનુસરેઃ હાઇકોર્ટ

અમદાવાદઃ રાજ્યામાં GST ચૂકતા કરદાતા માટે રાહત સામાન ગુજરાત હાઇકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો આપતા શુક્રવારે જસ્ટિસ જે.બી.પારડીવાલાની અને એ.સી. રાવની ખંડપીઠે સ્ટોક અને એકાઉન્ટ સીઝ કરવા માટે યોગ્ય માપદંડ ફોલો કરવાનો આદેશ કર્યો હતો.

GST
author img

By

Published : Sep 14, 2019, 4:09 AM IST

દરેક અધિકારી નહીં પરંતુ સત્તા ધરાવતા અધિકારી જ સ્ટોક એકાઉન્ટ સીઝ કરવા અને ઇન્કમ ટેક્સ બ્લોક કરવા માટેની કાર્યવાહી હાથ ધરી શકશે. આટલું જ નહીં આક્ષેપ પ્રમાણે જેટલો સ્ટોક મેચ થાય એટલા સ્ટોક ને જ બ્લોક કરી શકાશે જ્યારે અન્ય સ્ટોકને એટેચ કે બ્લોક કરી શકાશે નહિ. ઇન્કમટેક્સ રિટર્નને પણ પ્રોવિઝનલ એટેચ કે બ્લોક કરી શકાશે નહીં.

અરજદારની બેંક અને મિલકત સંપત્તિ સહિતની વસ્તુઓ વિકલ્પ ન હોય ત્યારે સીઝ કે બ્લોક કરી શકાય કારણ કે બેંક ખાતા જ્યારે સીઝ કે બ્લોક કરવામાં આવે ત્યારે ધંધા પર તેની વિપરીત અસર પડે છે. પગલા લેતા સત્તાધીશોને GST એક્ટ section 83 મુજબ કાર્યવાહી હાથ ધરવી જોઈએ. અરજદારના બેંક ખાતા સામેના પ્રોવિઝનલ ઓર્ડરને હાઇકોર્ટે રદ્દ કરી તમામ છ રીટને મંજૂરી આપી હોવાનું સામે આવ્યું છે.

Intro:રજ્યામાં જીએસટી ચૂકતા કરદાતા માટે રાહત સામાન ગુજરાત હાઇકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો આપતા શુક્રવારે જસ્ટિસ જે.બી.પારડીવાલાની અને એ.સી. રાવની ખંડપીઠે સ્ટોક અને એકાઉન્ટ સીઝ કરવા માટે યોગ્ય માપદંડ ફોલો કરવાનો આદેશ કર્યો હતો.

Body:દરેક અધિકારી નહીં પરંતુ સત્તા ધરાવતા અધિકારી જ સ્ટોક એકાઉન્ટ સીઝ કરવા અને ઇન્કમ ટેક્સ બ્લોક કરવા માટેની કાર્યવાહી હાથ ધરી શકશે... આટલું જ નહીં આક્ષેપ પ્રમાણે જેટલો સ્ટોક મેચ થાય કેટલા સ્ટોપ ને જ બ્લોક કરી શકાશે જ્યારે અન્ય સ્ટોકને એટેચ કે બ્લોક કરી શકાશે નહિ... ઇન્કમટેક્સ રિટર્નને પણ પ્રોવિઝનલ એટેચ કે બ્લોક કરી શકાશે નહીં...

અરજદારની બેંક અને મિલકત સંપત્તિ સહિતની વસ્તુઓ વિકલ્પ ન હોય ત્યારે સીઝ કે બ્લોક કરી શકાય કારણકે બેંક ખાતા જ્યારે સીઝ કે બ્લોક કરવામાં આવે ત્યારે ધંધા પર તેની વિપરીત અસર પડે છે.. પગલા લેતા સત્તાધીશોને જીએસટી એક્ટ section 83 મુજબ કાર્યવાહી હાથ ધરવી જોઈએ..

Conclusion:અરજદારના બેંક ખાતા સામેના પ્રોવિઝનલ ઓર્ડરને હાઇકોર્ટે રદ કરી તમામ છ રીટને મંજૂરી આપી હોવાનું સામે આવ્યું છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.