ETV Bharat / state

અમદાવાદમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા એએમસીએ નવું વિચાર્યું, આ મુદ્દે સરકારને પત્ર લખ્યો - Ahmedabad Dropout Ratio

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીમાં શિક્ષણને લઈને મહત્વનો નિર્ણય (One secondary school in each zone of Ahmedabad )લેવાયો છે. હાલમાં 5 જ માધ્યમિક શાળા છે. જેનો સ્કૂલ બોર્ડમાં (AMC School Board) સમાવેશ કરીને વધુ માધ્યમિક શાળાઓનો કોર્પોરેશન સ્કૂલ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે તેવી ગુજરાત સરકારને પત્ર લખી ( AMC Letter to Government ) માંગણી કરવામાં આવી છે.

અમદાવાદમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા એએમસીએ નવું વિચાર્યું, આ મુદ્દે સરકારમાં લખશે પત્ર

author img

By

Published : Dec 31, 2022, 5:37 PM IST

વધુ માધ્યમિક શાળાઓનો કોર્પોરેશન સ્કૂલ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે તે માટે ગુજરાત સરકારને પત્ર

અમદાવાદ અમદાવાદ કોર્પોરેશન (AMC ) અનેક મહત્વના નિર્ણયો લઈને શહેરની જનતા માટે સારી સુવિધાઓ આપવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. ત્યારે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં પણ અમદાવાદના શહેરના બાળકોને એજ્યુકેશન સારી રીતે મળી રહે તેને લઈને કોર્પોરેશનના સ્કૂલ બોર્ડમાં (AMC School Board) માધ્યમિક શાળાઓનો વધારો થાય તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. તેના અંતે સરકાર પાસે માધ્યમિક શાળા કોર્પોરેશન હસ્તક ચલાવવામાં આવે તે અંગે પત્ર ( AMC Letter to Government ) લખી માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો કોરોનાને લઈને AMC હસ્ત હોસ્પિટલોમાં યોજાઈ મોકડ્રીલ, હોસ્પિટલમાં તમામ સુવિધા ઉપલબ્ધ

વર્ષોથી માધ્યમિક શાળા બની નથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે ( Hitesh Barot) જણાવ્યું હતું કે અમદાવાદ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી માધ્યમિક શાળાઓ બની નથી. માત્ર પાંચ જ માધ્યમિક શાળાઓ હાલ કાર્યરત છે. જેનું સંચાલન પણ ડીવાયએમસી દ્વારા કરવામાં આવે છે અને આ શાળામાં 1000 થી પણ વધુ બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે. જેથી અમે કમિશનર દ્વારા સરકારમાં જાણ કરીશું. આ માધ્યમિક શાળાઓને અમદાવાદ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડમાં (AMC School Board)સમાવેશ કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવશે.

આ પણ વાંચો પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં પ્રવાસી શિક્ષકોના ભરોસે બાળકો

કોર્પોરેશન પાસે 5 માધ્યમિક શાળા અમદાવાદ કોર્પોરેશન પાસે વર્ષો પહેલા બનાવવામાં આવેલ પાંચ માધ્યમિક (AMC School Board) શાળાઓ છે. જેનું સંચાલન ડીવાયએમસી દ્વારા કરવામાં આવે છે. શિક્ષકનો પગારની ચુકવણી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જો આ પાંચ શાળાની વાત કરવામાં આવે તો રખિયાલમાં ઉર્દુ માધ્યમિક શાળા, બાપુનગરમાં હિન્દી શાળા, ખમાસામાં કન્યાશાળા, અસારવા ખાતે માધ્યમિક શાળા અને મણિનગરમાં માધ્યમિક શાળા જે કોર્પોરેશન હસ્તક આવેલી છે. જેનું સંચાલન પ્રશાંત વોરા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

દરેક ઝોનમાં એક માધ્યમિક શાળા બનાવવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા આ અમારી માગણી સ્વીકારવામાં આવશે. તો અમદાવાદ કોર્પોરેશન દ્વારા દરેક ઝોનમાં એક માધ્યમિક શાળા ( One secondary school in each zone of Ahmedabad) બનાવવાનો લક્ષ્યાંક છે. જેથી કરીને શહેરના ગરીબ વર્ગના બાળકો સારો અભ્યાસ કરી શકે અને અમદાવાદમાં ડ્રોપ આઉટ રેશિયો ( Ahmedabad Dropout Ratio ) છે તે ઓછો થાય. હાલમાં કોર્પોરેશન હસ્તક 459 પ્રાથમિક શાળા છે. જેની અંદર 1,68,000 થી પણ વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.