મળતી માહિતી પ્રમાણે, નારણપુરામાં રહેતા રોહિતભાઇ એક દુકાનમાં નોકરી કરે છે. શેઠના કહેવા પ્રમાણે તેઓ સીજી રોડ પરની માધવલાલ અમરતલાલ આંગડિયા પેઢીમાં ગયા હતા. ત્યાંથી તેઓ એક લાખ રોકડા લઇને વાહન લઇ માધુપુરા ખાતેની ઓફિસે પહોંચ્યા હતા. પહોંચીને તેઓ તેમનું વાહન પાર્ક કરતા હતા. તે સમય દરમિયાન એક વાહનચાલક આવ્યો હતો. વાહનચાલકે પોલીસ કમિશ્નર કચેરી જવા માટેનો રસ્તો પૂછતા જ રોહિતભાઇ મુખ્ય રોડ પર ચાલતા આવીને તેને રસ્તો બતાવતા હતા.
અમદાવાદમાં સરનામું પૂછવાના બહાને ચોરી કરી આરોપી ફરાર, ઘટના CCTVમાં કેદ
અમદાવાદઃ શહેરમાં ચોરી ઘટનામાં વધારો થયો છે, ત્યારે વધુ ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં માધુપુરા વિસ્તારમાં એક્ટિવા પર આવેલા એક વ્યક્તિ અન્ય વ્યક્તિને સરનામું પૂછી એક લાખની ઉઠાંતરી કરી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. હાલ, પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અમદાવાદ
મળતી માહિતી પ્રમાણે, નારણપુરામાં રહેતા રોહિતભાઇ એક દુકાનમાં નોકરી કરે છે. શેઠના કહેવા પ્રમાણે તેઓ સીજી રોડ પરની માધવલાલ અમરતલાલ આંગડિયા પેઢીમાં ગયા હતા. ત્યાંથી તેઓ એક લાખ રોકડા લઇને વાહન લઇ માધુપુરા ખાતેની ઓફિસે પહોંચ્યા હતા. પહોંચીને તેઓ તેમનું વાહન પાર્ક કરતા હતા. તે સમય દરમિયાન એક વાહનચાલક આવ્યો હતો. વાહનચાલકે પોલીસ કમિશ્નર કચેરી જવા માટેનો રસ્તો પૂછતા જ રોહિતભાઇ મુખ્ય રોડ પર ચાલતા આવીને તેને રસ્તો બતાવતા હતા.
Intro:અમદાવાદ:અમદાવાદમાં વિવિધ બહાના બતાવી લોકોની નજર ચૂકવી પૈસા પડાવવાના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં માધુપુરા વિસ્તારમાં એકટીવા પર આવેલ એક વ્યક્તિ અન્ય વ્યક્તિને સરનામું પૂછી એક લાખની ઉઠાંતરી કરી હતી..
Body:સમગ્ર બનાવની વિગતે વાત કરીએ તો નારણપુરામાં રહેતા રોહિતભાઇ એક દુકાનમાં નોકરી કરે છે અને શેઠના કહેવા પ્રમાણે તેઓ સીજી રોડ પરની માધવલાલ અમરતલાલ આંગડિયા પેઢીમાં ગયા હતા. ત્યાંથી તેઓ એક લાખ રોકડા લઇને વાહન લઇને માધુપુરા ખાતેની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેઓ તેમનું વાહન પાર્ક કરતા હતા તે સમય દરમિયાન એક વાહન ચાલક આવ્યો હતો. વાહન ચાલકે પોલીસ કમિશનર કચેરી જવા માટેનો રસ્તો પૂછતા જ રોહિતભાઇ મુખ્ય રોડ પર ચાલતા આવીને તેને રસ્તો બતાવતા હતા.
આ દરમિયાનમાં જ અન્ય એક ઇસમ લાલ કલરના જેકેટમાં આ સમયે જ ગલીમાં મૂકેલા વાહન પાસે આવ્યો હતો અને રોહિતભાઈની ડેકીનું લોક ખોલીને એક લાખ લઇને ફરાર થઇ ગયો હતો.સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ હતી.આ મામલે માધુપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.Conclusion: