ETV Bharat / state

ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટમાં ફરી એકવાર છબરડો - Poster to join BJP

રાજ્યની મોટામાં મોટી યુનિવર્સિટી એટલે ગુજરાત યુનિવર્સિટી કહેવામાં આવે છે. પરંતુ એ યુનિવર્સિટી વારંવાર બેદરકારી નજરે આવે છે. ત્યારે વધુ એક બેદરકારી સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર પીએમ સુરક્ષા વીમા યોજનામાં જોડાવા માટેનો પરિપત્ર અપલોડ કરવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી
author img

By

Published : May 25, 2021, 12:20 PM IST

  • ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટમાં ફરી છબરડો
  • પીએમ સુરક્ષા વીમા યોજનામાં જોડાવવા માટેનો પરિપત્ર ઉપલોડ
  • યુનિવર્સિટીની વેબસાઈટ પર અગાઉ અનેકવાર છબરડા થયા

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં અનેક વાર આવા છબરડા સામે આવ્યા છે. યુનિવર્સિટી તંત્ર કેમ કોઈ યોગ્ય પગલાં લેવા માટે મક્કમ નથી. આવી ભૂલના કારણે વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. ત્યારે યુનિવર્સિટીની પરીક્ષા, માર્કશીટ વગેરે જેવી બાબતોમાં બેદરકારી સામે આવતી જ હોય છે. આગાઉ પણ યુનિવર્સિટી દ્વારા ભાજપમાં જોડાવા માટેનું પોસ્ટર વેબસાઈટ પર ભૂલથી અપલોડ કરી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીમાં ઓફલાઇન પરીક્ષામાં ઓનલાઈનનો વિકલ્પ પણ અપાશે

ભાજપ સરકારની ફેવર યુનિવર્સિટી કરતી હોય તેવા કિસ્સા સામે આવ્યા
યુનિવર્સિટીના સત્તાધીશો ક્યારે પોતાની ઊંઘમાંથી જાગશે અને વિદ્યાર્થીઓને આવા પ્રકારની તકલીફોનો હલ કરી આપશે. જ્યારે શિક્ષણમાં પણ રાજકારણ હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે, અવારનવાર ભાજપ સરકારની ફેવર યુનિવર્સિટી કરતી હોય તેવા કિસ્સા સામે આવ્યા છે.

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીમાં ઉપકુલપતિ સહિત 4 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.