ETV Bharat / state

ગુજરાત યુનિવર્સિટીમાં ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ - Offline admission

ગુજરાત યુનિવર્સીટી(Gujarat University)માં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના 2 રાઉન્ડ પુરા થયા બાદ કોમર્સ વિભાગમાં આજથી ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આજથી શરુ થયેલી ઓફલાઈન પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓએ આજથી ઓફલાઈન ફોર્મ ભરીને કોલેજ પર સબમિટ કરાવવાનું રહેશે. જે બાદ 22 ઓક્ટોબરે કોલેજ દ્વારા મેરીટ લીસ્ટ(Merit list) જાહેર કરવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીમાં ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ

author img

By

Published : Oct 19, 2021, 10:54 AM IST

  • ગુજરાત યુનિવર્સિટીમાં ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરુ
  • કોલેજ પર જ ફોર્મ ભરવા જવું પડશે
  • 22 ઓક્ટોબરે કોલેજ દ્વારા મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે.

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સીટી(Gujarat University)માં આજથી શરુ થયેલી ઓફલાઈન એડમીશન પ્રક્રિયા(Admission process)માં કોલેજ પરની ખાલી બેઠક જાહેર કરવામાં આવી છે જે બાદ હવે કોલેજ પર જઈને વિદ્યાર્થીઓએ મેરીટ આધારે ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરીને જરુરી ડોક્યુમેન્ટ સાથે કોલેજ પર સબમિટ કરાવ્યા બાદ કોલેજ દ્વારા મેરીટ તૈયાર કરવામાં આવશે જે એડમીશન કમિટી મંજુર કરશે અને ત્યારબાદ કોલેજના નોટીસ બોર્ડ પર 22 ઓક્ટોબરે મેરીટ લીસ્ટ(Merit list on 22 October) જાહેર કરવામાં આવશે.

27 ઓક્ટોબર સુધીમાં વિદ્યાર્થીઓનું લીસ્ટ સબમિટ કરાવશે

22થી 25 ઓક્ટોબર સુધીમાં કોલેજ કક્ષાએ ફી અને ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાનું રહેશે. 27 ઓક્ટોબર સુધીમાં કોલેજ ગુજરાત યુનિવર્સીટી ખાતે વિદ્યાર્થીઓનું લીસ્ટ(List of students) સબમિટ કરાવશે તે બાદ 28 ઓક્ટોબરે ખાલી પડેલ બેઠક કોલેજ જાહેર કરશે.

આ પણ વાંચોઃ પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ખાતે બોર્ડ ઓફ સ્પોર્ટ્સની મળી બેઠક

આ પણ વાંચોઃ ગુજરાતમાં રમકડાનું ઉત્પાદન થશે, સરકારે ચિલ્ડ્રન યુનિવર્સિટીને આપી જવાબદારી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.