ETV Bharat / state

જન્માષ્ટમીના તહેવારને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું

જન્માષ્ટમી અને ગણેશોત્સવ નિમિત્તે નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે જણાવ્યુ છે કે, કૃષ્ણ મહોત્સવ દરમિયાન રાત્રિ કરર્ફ્યુ 1 વાગ્યા સુધી અમલી રહેશે. તો સાથે જ સાર્વજનિક ગણેશ મહોત્સવ દરમિયાન 5 ફૂટની પ્રતિમાનું સ્થાપન કરી શકાશે.

જન્માષ્ટમીના તહેવારને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું
જન્માષ્ટમીના તહેવારને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું
author img

By

Published : Aug 29, 2021, 12:50 PM IST

  • જન્માષ્ટમીના તહેવારને લઈને પોલીસનું જાહેરનામું
  • તહેવારમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે લોકોને અપીલ કરાઈ
  • તહેવારોને લઇને સરકાર દ્વારા નવુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

અમદાવાદ: જન્માષ્ટમી અને ગણેશોત્સવ નિમિત્તે નવું સરકાર દ્વારા નવુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોરોના વચ્ચો તહેવારોની ઉજવણીને લઇને અમદાવાદ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા માટે 13 dcp, 30 acp, 61 પીઆઇ તેમજ 200 હેડકોન્સ્ટેબલ, 4500 કોન્સ્ટેબલ અને 3 હજાર હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
ગાઈડલાઈનના નિયમોના પાલન સાથે જન્માષ્ટમીની ઉજવણી

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 13 dcp, 30 acp, 61 પીઆઇ તેમજ 200 હેડકોન્સ્ટેબલ, 4500 કોન્સ્ટેબલ અને 3 હજાર હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે આ સાથે જ srp ની ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે, ત્યારે કોરોના ગાઈડલાઈનના નિયમોના પાલન સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત મંદિરમાં વધારે એટલે કે, 200 થી વધુ ભક્તો પર પ્રતિબંધ આપવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદ પોલીસ દ્વારા જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે, લોકો કોરોના નિયમોનું પાલન કરે તેમજ શક્ય હોય તો ઘરે બેઠા જ ભગવાનના દર્શન કરે.

જન્માષ્ટમીના તહેવારને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું

આ પણ વાંચો: સ્પીડ લિમિટને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું

કરફર્યુના નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી

કોઈ પણ વ્યક્તિ 1 વાગ્યા બાદ કરફર્યુના નિયમનું ઉલ્લંઘન કરશે. તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે જન્માષ્ટમીનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે લોકોના સહયોગની પણ અપીલ કરવામાં આવી છે.

મંદિરના ટ્રસ્ટો દ્વારા કોરોના નિયમોનું પાલન કરાવવામાં આવે

હાલમાં પોલીસ દ્વારા મંદિરોને કહેવામાં આવ્યું છે કે, જન્માષ્ટમી મહોત્સવ 1 વાગ્યા સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવે આ ઉપરાંત મંદિર પરિસરમાં મંદિરના ટ્રસ્ટો દ્વારા કોરોના નિયમોનું પાલન કરાવવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.