ETV Bharat / state

ગુજરાતમાં NCP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં થાય

author img

By

Published : Mar 28, 2019, 4:45 PM IST

ન્યૂઝ ડેસ્ક: આગામી લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં NCP અને કોંગ્રેસ વચ્ચે હવે કોઈ ગઠબંધન નહીં થાય. ગુજરાતની તમામ 26 બેઠકો માટે હવે કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે.

પ્રતિકાત્મક ફોટો

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો ગુજરાતની તમામ 26 બેઠકો માટે હવે કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે. વિતેલા થોડા દિવસોમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે, આ બંને પાર્ટીઓ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈ ફોર્મ્યુલા અંતર્ગત રણનીતિ તૈયાર થઈ રહી છે.

હાલમાં મળેલી વિગતો મુજબ જોઈએ તો હવે ગુજરાતમાં કોંગ્રેસ NCP સાથે કોઈ ગઠબંધન કરશે નહીં. ગુજરાતમાં હમણા થોડા દિવસોથી સહમતી માટે એક ખાસ પ્રકારની ફોર્મ્યુલા અંતર્ગત કામ ચાલી રહ્યું હતું પણ હવે એવું લાગી રહ્યું છે કે, કંઈ ખાસ વાત બની શકી નથી. ત્યાર બાદ કોંગ્રેસે નક્કી કરી લીધું છે કે, હવે તેઓ તમામ 26 બેઠક પર એકલા હાથે ચૂંટણી લડશે.

Intro:Body:

ગુજરાતમાં NCP અને કોંગ્રેસનું ગઠબંધન નહીં થાય

ન્યૂઝ ડેસ્ક: આગામી લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં NCP અને કોંગ્રેસનું ગઠબંધન નહીં થાય. ગુજરાતના તમામ 26 બેઠકો માટે હવે કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો ગુજરાતની તમામ 26 બેઠકો માટે હવે કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે. વિતેલા થોડા દિવસોમાં ચર્ચાઓ જોર પકડ્યું હતું કે, આ બંને પાર્ટીઓ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈ ફોર્મ્યુલા અંતર્ગત રણનીતિ તૈયાર થઈ રહી છે.

હાલમાં મળેલી વિગતો મુજબ જોઈએ તો હવે ગુજરાતમાં કોંગ્રેસ NCP સાથે કોઈ ગઠબંધન કરશે નહીં. ગુજરાતમાં હમણા થોડા દિવસોથી સહમતી માટે એક ખાસ પ્રકારની ફોર્મ્યુલા અંતર્ગત કામ ચાલી રહ્યું હતું પણ હવે લાગી છે કે, કંઈ ખાસ વાત બની શકી નથી. ત્યાર બાદ કોંગ્રેસ નક્કી કરી લીધું છે કે, હવે તેઓ તમામ 26 બેઠક પર એકલા હાથે ચૂંટણી લડશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.