ETV Bharat / state

કોરોના દર્દીઓની સારવાર માટે આપવામાં આવી રહી છે મ્યુઝિક થેરાપી

સ્વસ્થ રહેવા માટે મ્યુઝિકને ખુબ જ જરૂરી ગણવામાં આવે છે. ત્યારે, કોરોનાના દર્દીઓ ઝડપથી સાજા થાય તે માટે તમામ ડોક્ટરો પ્રયત્ન કરી રહ્યા છે. આ ઉપરાંત, દર્દીઓને મનોરંજન મળે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એ માટે, વિડીયો બહાર પાડવામાં આવ્યો છે જેમાં SVP હોસ્પિટલમાં દર્દીઓને મનોરંજન મળે તે માટે ડોક્ટર્સ દ્વારા મ્યુઝિક થેરાપી આપવામાં આવી રહી છે.

કોરોના દર્દીઓની સારવાર માટે આપવામાં આવી રહી છે મ્યુઝિક થેરાપી
કોરોના દર્દીઓની સારવાર માટે આપવામાં આવી રહી છે મ્યુઝિક થેરાપી
author img

By

Published : May 6, 2021, 7:25 PM IST

  • અમદાવાદમાં મ્યુઝિક થેરાપીથી દર્દીઓની સારવાર
  • ગિટાર વગાડી દર્દીઓને મનોરંજન પુરૂ પાડવામાં આવી રહ્યું છે
  • માનસિક સ્વસ્થ અનુભવે દર્દી તે માટે કરાઈ રહી છે કામગીરી

અમદાવાદ: કોરોનાના વધતા કહેરને કારણે હાલ લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે. ત્યારે, કોરોના દર્દીઓ તણાવમાં ન રહે તે માટે કોરોના હોસ્પિટલોમાં કોઈને કોઈ રીતે મનોરંજન પુરૂ પાડવામાં આવે છે. જેમાં, હોસ્પિટલમાં દ્વારા પૂજાપાઠ, ફિલ્મી ગીતો વગાડવામાં આવે છે તો અમુક હોસ્પિટલોમાં ગરબે રમાડીને દર્દીઓને માનસિક સ્વસ્થ રાખવાના પ્રયત્નો કરવામાં આવે છે. તેવી જ રીતે અમદાવાદાની SVP હોસ્પિટલમાં મ્યુઝિક થેરાપી આપીને કોરોના દર્દીઓને સારવાર પુરી પાડવામાં આવી રહી છે.

કોરોના દર્દીઓની સારવાર માટે આપવામાં આવી રહી છે મ્યુઝિક થેરાપી

આ પણ વાંચો: અમદાવાદના સંગીતકાર ગીતો ગાઈને કોરોનાના દર્દીઓને કરે છે પ્રોત્સાહિત

મ્યુઝિક થેરાપીથી દર્દીઓ માનસિક સ્વસ્થ રહે

કોરોનાના કપરા સમય દરમિયાન દર્દી ઝડપથી સ્વસ્થ થાય તે માટે તમામ ડોક્ટર્સ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. પરંતુ, કોરોનાને કારણે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની હાલની પરિસ્થિતિ છે તે જોતા દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈને ઘરે પરત ફરે તે માટે મ્યુઝિક વગાડીને સારવાર કરવામાં આવે છે. મ્યુઝિક થેરાપીથી દર્દીઓ માનસિક સ્વસ્થ રહેતા હોવાથી તે આ રીતે સારવાર કરવામાં આવે છે.

આ પણ વાંચો: દમણના કોવિડ વોર્ડમાં મ્યુઝિક થેરાપી દ્વારા કરવામાં આવે છે કોરોનાનો ઈલાજ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.