બંકિમ પાઠક માટે મોહમ્મદ રફી સાહેબનો અવાજ જ તેમની ઓળખ બન્યો હતો. વિશ્વમાં મહમદ રફીના ગીતો ગાઈને તેમણે ચાહકોના દિલમાં સ્થાન મેળવ્યુ છે. રફીના કોઈપણ સ્ટેજ પ્રોગ્રામમાં બંકિમ પાઠક દ્વારા ગવાયેલ ગીતોને જનતાનો ખૂબ જ ઉમદા પ્રતિસાદ મળ્યો છે.
મહંમદ રફી ફેમ બંકીમ પાઠકે વિશ્વભરમાં 5000 પ્રોગ્રામ કર્યા - Gujarati news
અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ વોઇસ ઓફ મહંમદ રફીથી પ્રખ્યાત તેવા બંકીમ પાઠક દ્વારા 'એક યાદ રફી કે બાદ' ના 5000 પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા. બંકિમ પાઠક માત્ર ગુજરાતમાં જ નહી, પરંતુ વિશ્વના દરેક દેશમાં પોતાના પ્રોગ્રામ કરતા હતા.
બંકીમ પાઠક
બંકિમ પાઠક માટે મોહમ્મદ રફી સાહેબનો અવાજ જ તેમની ઓળખ બન્યો હતો. વિશ્વમાં મહમદ રફીના ગીતો ગાઈને તેમણે ચાહકોના દિલમાં સ્થાન મેળવ્યુ છે. રફીના કોઈપણ સ્ટેજ પ્રોગ્રામમાં બંકિમ પાઠક દ્વારા ગવાયેલ ગીતોને જનતાનો ખૂબ જ ઉમદા પ્રતિસાદ મળ્યો છે.
Intro:ગુજરાતના સુપ્રસિદ્ વોઇસ ઓફ મહંમદ રફી થી ફેમસ પ્રખ્યાત તેવા શ્રી બંકીમ પાઠક દ્વારા એક યાદ રાખી કે બાદ ના 5000 પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા
Body:વોઇસ ઓફ મહમદ રફી થી ખ્યાતનામ શ્રી બંકિમ પાઠક દ્વારા ફક્ત ગુજરાત જ નહીં, પરંતુ વિશ્વના દરેક દેશોમાં મહંમદ રફીના ગીતો ના પ્રોગ્રામ કરતા રહ્યા હતા.
Conclusion:શ્રી બંકિમ પાઠક માટે મોહમ્મદ રફી સાહેબ નો અવાજ તે જ તેમની ઓળખ થયેલ છે. વિશ્વભરમાં મહમદ રફીના કોઈપણ સ્ટેજ પ્રોગ્રામ માં બંકિમ પાઠક દ્વારા ગવાયેલ ગીતોને જનતાનો ખૂબ જ ઉમદા પ્રતિસાદ મળતો રહ્યો છે. અને ખૂબ જ વધુ પ્રમાણમાં સ્ટેન્ડિંગ ઓવેશન પ્રાપ્ત થતું રહ્યું છે.