ETV Bharat / state

અમદાવાદમાં 2020માં રિવરફ્રન્ટ પ્રોજેક્ટના કરોડોના કામોનું લોકાર્પણ થશે - અમદાવાદમાં 2020માં કામોનુ લોકાર્પણ થશે

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ શહેરની શાન બની ચૂક્યો છે. તેમજ અમદાવાદીઓ માટે રિવરફ્રન્ટ ફરવા માટેનું મહત્વનું સ્થળ બની ચૂક્યો છે. તેમજ રિવરફ્રન્ટ ખાતે શુટીંગ લાયબ્રેરી પણ શરૂ કરવામાં આવી હતી. રિવરફ્રન્ટની સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન અપાઇ રહ્યું છે ત્યારે આવનારા વર્ષોમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરોડના કામોનું લોકાર્પણ થશે.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Dec 8, 2019, 4:59 AM IST

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરોડના કામોનું લોકાર્પણ થશે. આ બાબતે મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં બાયોડાઈવર્સિટી પાર્ક જેનું કામ આવતા મહિને પૂરું થશે. જેનો ખર્ચ બે કરોડ છે. તેનું લોકાર્પણ થશે. તેમજ પશ્ચિમ કાંઠે સુભાષ બ્રિજથી રેલવે બ્રિજની વચ્ચેનો રોડ બની રહ્યો છે. તેનું કામકાજ ફેબ્રુઆરીમાં પૂર્ણ થશે. તેનો ખર્ચ પાંચ કરોડ છે. પૂર્વ કાંઠે શાપુર પાસે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું કામકાજ માર્ચ 2020માં પૂર્ણ થશે. જેનો અંદાજીત ખર્ચ પાંચ કરોડ છે.

અમદાવાદમાં 2020માં રિવરફ્રન્ટ પ્રોજેક્ટના કરોડોના કામોનુ લોકાર્પણ થશે
અમદાવાદમાં 2020માં રિવરફ્રન્ટ પ્રોજેક્ટના કરોડોના કામોનુ લોકાર્પણ થશે

પશ્ચિમ કાંઠે એનઆઇડીની પાછળ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનવા જઈ રહ્યું છે. જે ભારતનું પહેલું સ્પોર્ટસ કોમ્પલેક્સ હશે. જેમાં નગરજનોને બધા જ પ્રકારની સુવિધા મળી રહેશે. તેનું કામ એપ્રિલ 2020માં પૂર્ણ થશે. તેનો ખર્ચ 15 કરોડ થશે. જ્યારે પશ્ચિમ કાંઠે ફ્લાવર ગાર્ડનની સામે મલ્ટીલેવલ કાર પાર્કિંગનું કામ સપ્ટેમ્બરમાં પૂર્ણ થશે. તેનો અંદાજીત ખર્ચ 60 કરોડ છે. આ પાર્કિંગ નગરજનો માટે તદ્દન મફત બની રહેશે. એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે ફૂટ ઓવર બ્રિજનું કામ 2020માં પૂર્ણ થશે. જેનો ખર્ચ 74 કરોડ થનાર છે.

Intro:અમદાવાદઃ

બાઇટ: વિજય નેહરા (મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ શહેરની શાન બની ચૂક્યો છે અમદાવાદની મુલાકાતે આવતા લોકો તો અહીં આવવાનું ચૂકતા નથી પરંતુ અમદાવાદીઓ માટે પણ રિવરફ્રન્ટ કરવા માટેનો મહત્વનો સ્થળ બની ચૂક્યું છે સાબરમતી નદીમાં નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા તેમજ રિવરફ્રન્ટ ખાતે શુટીંગ લાયબ્રેરી પણ શરૂ કરવામાં આવી હતી. કહેવામાં આવે તો રિવરફ્રન્ટની સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન અપાઇ રહ્યું છે અને આ વર્ષે દશામાના વ્રત બાદ અને ગણેશોત્સવ બાદ એમ સી ની કડક કામગીરીને કારણે એક પણ મૂર્તિ નદીમાં પધરાવવામાં આવી નહોતી સાથે જ વરસાદ વધારે થવાથી સાબરમતી નદી પણ છલકાઇ રહી છે ત્યારે આવનારા વર્ષોમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરોડના કામોનું લોકાર્પણ થશે.

Body:મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા જણાવે છે કે જાન્યુઆરીમાં બાયોડાઈવર્સિટી પાર્ક જેનું ગામ આવતા મહિને પૂરું થશે અને જેનો ખર્ચ બે કરોડ છે તેનું લોકાર્પણ થશે તેમજ પશ્ચિમ કાંઠે સુભાષ બ્રિજ થી રેલવે બ્રિજ ની વચ્ચે નો રોડ બની રહ્યો છે તેનું કામકાજ ફેબ્રુઆરીમાં પૂર્ણ થશે અને તેનો ખર્ચ પાંચ કરોડ છે. પૂર્વ કાંઠે શાપુર પાસે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નું કામકાજ માર્ચ 2020 માં પૂર્ણ થશે અને અંદાજીત ખર્ચ પાંચ કરોડ છે.

પશ્ચિમ કાંઠે એનઆઇડી ની પાછળ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનવા જઈ રહ્યું છે જે ભારતનું પહેલું આવું સ્પોર્ટસ કોમ્પલેક્સ હશે જેમાં નગરજનોને બધા જ પ્રકારની સુવિધા મળી રહેશે અને આનું કામ એપ્રિલ 2020 માં પૂર્ણ થશે અને ખર્ચ 15 કરોડ થશે જ્યારે પશ્ચિમ કાંઠે ફ્લાવર ગાર્ડન ની સામે મલ્ટીલેવલ કાર પાર્કિંગ નું કામ સપ્ટેમ્બરમાં પૂર્ણ થશે અને તેનો અંદાજીત ખર્ચ 60 કરોડ છે આ પાર્કિંગ નગરજનો માટે તદ્દન મફત બની રહેશે. એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે ફૂટ ઓવર બ્રિજનું કામ 2020 માં પૂર્ણ થશે જેનો ખર્ચ ૭૪ કરોડ થનાર છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.