ETV Bharat / state

વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને અમદાવાદના વેપારીનો આપઘાતનો પ્રયાસ

અમદાવાદઃ  વ્યાજખોરના ત્રાસથી  એક વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા વેપારીએ વ્યાજ માંગનારાઓથી કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. વેપારીએ  ઝેરી દવા ગટગટાવી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. નિકોલ પોલીસે 7 વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને અમદાવાદના વેપારીનો આપઘાતનો પ્રયાસ
author img

By

Published : May 28, 2019, 7:21 PM IST

નિકોલ વિસ્તારમાં રહેતા એક વેપારીને ડેરીના ધંધામાં નુકસાન જતા 7 વ્યારખોર પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજ માટે તેણે પઠાણી ઉઘરાણી શરુ કરી હતી. વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી જતા વેપારીએ ઊંઘની ગોળીઓ ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો . જેથી વેપારીને તાત્કાલીક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને અમદાવાદના વેપારીનો આપઘાતનો પ્રયાસ

આ સમગ્ર ઘટનાની જાણ થતા નિકોલ પોલીસે વેપારીની પૂછપરછ કરી હતી. આ દરમિયાન વેપારીએ 7 વ્યાજખોરથી ત્રાસી જઈ આત્મહત્યા કરી હોવાનું કહ્યુ હતું.પોલીસ 7 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

R_GJ_AHD_02_28_MAY_2019_NIKOL_VYAJKHOR_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારીને કર્યો આપઘાતનો પ્રયાસ...

અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી વધુ એક વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા એક વેપારીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. નિકોલ પોલીસે 7 વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ નિકોલ વિસ્તારમાં રહેતા એક વેપારીએ ડેરીના ધંધામાં નુકસાન જતા 7 વ્યારખોર પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી જતા વેપારીએ ઊંઘની ગોળીઓ ગળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.જેથી વેપારીને તાત્કાલીક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતા નિકોલ પોલીસે હોસ્પિટલ પહોંચીને વેપારી પાસે આપઘાત કરવાનું કારણ જાણવા પ્રયત્ન કર્યો હતો. આ પૂછપરછ દરમિયાન વેપારીએ સમગ્ર વાત જણાવતા નિકોલ પોલીસે 7 વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાઈટ : એન.એલ.દેસાઈ- એસીપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.