ETV Bharat / state

રામોલ ખાતે આવેલી ઝૂંપડપટ્ટીની નોટીસ મુદ્દે મિટિંગ યોજાઈ

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા 15મી જૂનના શહેરમાં આવેલા રામોલ ખાતે આશરે 1 હજાર જેટલા ઝુંપડપટ્ટી તોડવાની આખરી નોટિસ આપવામાં આવી હતી. જેના અનુસંધાને આજે સવારે ધારાસભ્ય તેમજ આગેવાનો દ્વારા પ્રગતિ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રામોલ ખાતે આવેલી ઝૂંપડપટ્ટીની નોટીસ મુદ્દે મિટિંગ યોજાઈ
author img

By

Published : Jun 14, 2019, 11:12 PM IST

આ ઝુંપડપટ્ટી તોડવાની નોટિસમાં અનુસંધાને તેમને ગાઈડ કરવાના ઉદ્દેશથી ધારાસભ્યએ ઘરે-ઘરે મુલાકાત લઈ લોકોને આશ્વાસન આપ્યું હતું. સાથે જ શનિવારની સવારે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયના વિરોધમાં કલેક્ટર કચેરી સુધી પહોંચવા માટે સંપૂર્ણ તૈયારી દર્શાવી હતી.

રામોલ ખાતે આવેલી ઝૂંપડપટ્ટીની નોટીસ મુદ્દે મિટિંગ યોજાઈ

આજ રોજ તેમની હાઇકોર્ટમાં કરવા આવેલા સ્ટે. ઓર્ડર માટે રાહ જોવા વિનંતી પણ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સામે ચોમાસુ નજીક હોવાથી સરકાર તેમજ કોર્ટ દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવશે. તેમજ લોકોને શાંત રહેવા સૂચન કરવામાં આવ્યું હતું.

Intro:કેન્દ્ર સરકાર દ્વારા ૧૫મી જૂનના રોજ રામોલ ખાતે આવેલા આશરે 1000 જેટલા ચોપડા તોડવાની ત્રીજી અને આખરી નોટિસ આપવામાં આવી હતી,તેના અનુસંધાને આજરોજ સવારે ધારાસભ્ય તેમજ આગેવાનો દ્વારા આજે પ્રગતિ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Body:તેમજ આ ઝુપડપટ્ટી તોડવાની નોટિસ માં અનુસંધાનમાં તેમને ગાઈડ કરવાના ઉદ્દેશથી ધારાસભ્યએ ઘરે ઘરે મુલાકાત લઈ લોકોને આશ્વાસન આપ્યું હતું, તેમજ આવતીકાલે સવારે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયના વિરોધમાં કલેક્ટર કચેરી સુધી પહોંચવા માટે સંપૂર્ણ તૈયારી દર્શાવી હતી.

Conclusion:ત્યારે આજ રોજ તેમની હાઇકોર્ટમાં કરવા આવેલ સ્ટે ઓર્ડર માટે રાહ જોવા વિનંતી પણ કરવામાં આવી હતી. અને તેમણે ઉમેર્યું હતું કે સામે ચોમાસુ નજીક હોવાથી સરકાર તેમજ કોર્ટ દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવશે, તેવી આશા વ્યક્ત કરી હતી અને લોકોને શાંત રહેવા સૂચન કરવામાં આવ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.