ETV Bharat / state

અમદાવાદમાં બ્રેડ વર્કશોપનું આયોજન , 200 મહિલાઓએ ભાગ લીધો - ishani parekh

અમદાવાદઃ ખાવા-પીવાના શોખીન અમદાવાદીઓ માટે બેલા મણીયાર અને દીપા ઢોલાનીએ જુદી-જુદી પ્રકારની બ્રેડ બનાવવાના વર્કશોપનું આયોજન કર્યું હતુ. જેમાં 200 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો.

અમદાવાદમાં બ્રેડની વાનગીનો માટે વર્કશોપ યોજાયો
author img

By

Published : Jul 17, 2019, 10:32 AM IST

દરરોજ અવનવી વાનગીઓમાં હેલ્ધી અને હાઈજેનીક ફૂડ આરોગતા અમદાવાદીઓ માટે અનોખો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આયના કૂકરી ક્લબ દ્વારા આયોજિત આ વર્કશોપમાં જુદા-જુદા પ્રકારની બ્રેડ બનવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 200 જેટલી મહિલાઓ જોડાઈ હતી.

અમદાવાદમાં બ્રેડની વાનગીનો માટે વર્કશોપ યોજાયો

કાર્યક્રમના આયોજક બેલા મણીયાર અને દીપા ઢોલાનીએ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સતત રિસર્ચ કર્યું છે. શેફ અને ફ્લોરોસેંટ એકેડેમીના ઓનર મોનીલા સુરાનાએ બ્રેડની વિવિધ વાનગી શીખવી હતી. આ બે દિવસીય વર્કશોપમાં વાઈટ બ્રેડ, કોફાશીયા બ્રેડ, મલ્ટીગ્રેન બ્રેડ વગેરે બનાવતા શીખવ્યું હતું.

મોનીલા સુરાએ જણાવ્યું હતુ કે 'લોકો અત્યારે હેલ્ધી ખાવાને પ્રાથમિકતા આપે છે. જેથી લોકો ઘરે બનાવેલી વસ્તુઓ વધારે પસંદ કરે છે. બ્રેડ એવી વસ્તુ છે જે માર્કેટમાં મળી રહે છે. પરંતુ તે વિશ્વાસપાત્ર હોતી નથી. કારણ કે તેમાં ઈસ્ટનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તેથી અહીં ઉપસ્થિત મહિલાઓને કેવી રીતે સરળ રીતે અનેક પ્રકારની બ્રેડ બનાવી શકાય તે જણાવ્યું છે.'

બેલા મણીયારે જણાવ્યું હતુ કે, લોકોને બ્રેડ બનાવવી ખૂબ જ અઘરી લાગતી હોય છે, જેથી અમે વર્કશોપનું આયોજન કર્યું છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિતની મહિલાઓ શીવા માટે આવી છે. હું આ પ્રકારના કાર્યક્રમ છેલ્લા પાંચ વર્ષથી કરૂં છું. જેમાં લોકોના સારા પ્રતિભાવ મળ્યાં છે. આયના કૂકરી ક્લબમાં દૂર-દૂરથી મહિલાઓ શીખવા માટે આવે છે. લોકોને ખાવાનો ક્રેઝ વધારે છે, પરંતુ તે હાઈજેનીક હોવું જોઈએ અને ઘરનું બનાવેલું હોવું જોઈએ. આજના વર્કશોપમાં 8થી 10 પ્રકારની બ્રેડની વાનગી બનાવતા શીખવ્યું છે.

Intro:વિઝ્યુઅલ્સ FTP થી મોકલેલ છે.

બાઈટ ૧: બેલા મણિયાર( આયના કૂકરી ક્લ્બ)
બાઈટ ૨: મોનીલા સુરાના(શેફ)

અમદાવાદીઓ ખાવા-પીવાના ખૂબ જ શોખીન છે અને દરરોજ નવીનવી વાનગીઓ સાથે હેલ્ધી અને હાઇજેનિક ફૂડ વધારે આરોગતા હોય છે, પોતાના સતત રીસર્ચ અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બેલા મણીયાર ને દીપા ઢોલાનીએ અમદાવાદના ખાવાના રસિયાઓ માટે જુદી જુદી પ્રકારની બ્રેડ બનાવનો વર્કશોપ રાખ્યો હતો આયના કૂકરી ક્લ્બ દ્વારા. જેમાં ૧૫૦ થી ૨૦૦ મહિલાઓ એ આ વર્કશોપમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને તેમને સીખ્વાડ્યું હતું મોનીલા સુરાના એ. મોનીલા સુરાના જે શેફ છે અને ફ્લોરોસેંટ એકેડેમીના ઓનર છે તેમને આ ૨ દિવસીય વોર્કશોપમાં અલગ અલગ ટીપેની બ્રેડસ જેમકે વાઈટ બ્રેડ, મલ્ટીગ્રેન બ્રેડ, ફોકાશીયા બ્રેડ વગેરે જેવી બ્રેડ બનાવતા શીખવ્યું હતું.
મોનીલા સુરાના જણાવે છે કે,"લોકો અત્યારે હેલ્થી ખાવાનું વધારે પ્રિફર કરે છે અને તેના માટે લોકો ઘરે જ બનાવાયેલી વસ્તુ વધારે ખાય છે. અને બ્રેડ એક એવી વસ્તુ છે જે માર્કેટમાં મળી રહે છે પણ તેના પાર વિશ્વાસ કરાય એવો હોતો નથી કારણ કે તેમાં ખુબ જ માત્ર માં યીસ્ટ હોય છે અને તેના જ લીધે અહીં ઉપસ્થિત મહિલાઓ ને મેં કેવી સરળ રીતે અનેક ટીપેસ ની બ્રેડ બનાવી શકાયુય તે જણાવ્યું છે.

Body:બેલા મણીયાર જણાવે છે કે," લોકોને બ્રેડ બનવી ખુબ અઘરી લગતી હોય છે જણા લીધે જ આજે અમે આ વર્કશોપનું આયોજન કર્યું છે. અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત થી મહિલાઓ શીખવા માટે આવી છે. હું આવા કાર્યક્રમ છેલ્લા ૫ વર્ષથી કરું છું જેમાં લોકોનો રિસ્પોન્સએ ખુબ જ સારો મળ્યો છે. આયના કૂકરી ક્લ્બમાં દૂર દૂરથી લેડીઝ શીખવા માટે આવતી હોય છે. લોકોને ખાવાનો ક્રેઝ વધારે છે પરંતુ તે હાઈજેનીક હોવું જોઈએ અને ઘરનું બનાવેલું હોવું જોઈએ. અને આજના વર્કશોપમાં 8 થી ૧૦ ટાઇપની બ્રેડસ લોકો બનાવતા શીખ્યા હતા. "

Conclusion:null

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.