ETV Bharat / state

અમરાઈવાડી વિધાનસભા: રોડ-રસ્તા અને ગટરના પાણીથી જનતા ત્રસ્ત હોવાનો કોંગ્રેસનો આક્ષેપ - અમદાવાદની અમરાઈવાડી બેઠક

અમદાવાદ: રાજ્યમાં આગામી 21 ઓક્ટોબરના રોજ ખાલી પડેલી 6 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ પૈકી અમદાવાદની અમરાઈવાડી બેઠકમાં પણ ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી ટાણે જનતાના મુદ્દાને પ્રાધાન્ય આપવા કોંગ્રેસે આજે ભાજપ પર અનેક આક્ષેપો લગાવ્યા છે.

latest amaraiwadi election news
author img

By

Published : Oct 17, 2019, 7:26 PM IST

કોંગ્રેસનું માનવું છે કે, છેલ્લા બે ટર્મથી એટલે કે 10 વર્ષથી ભાજપનું શાસન અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાં છે, પરંતુ આ વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધા જેવી કે, ગટર, પાણી, રોડ-રસ્તા જેવી માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાનું કોંગ્રેસી કાર્યતકર્તાઓ જણાવી રહ્યા છે. વધુમાં આપને જણાવી દઈએ કે, અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાંથી ખારીકટ કેનાલ પણ પસાર થઈ રહી છે, જેને કારણે આ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય પણ ખૂબ વધ્યું છે.

અમરાઈવાડી વિધાનસભા: કોંગ્રેસનો આક્ષેપ

કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મણીનગર વિસ્તારમાંથી પસાર થતી ઘોડાસર કેનાલ પર જે તે ધારાસભ્યો દ્વારા બગીચા બનાવવામાં આવ્યા છે. તો અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય છે. ઘોડાસરમાં જે રીતે કેનાલની ઉપર બગીચા બનાવવામાં આવ્યા છે, તેવા બગીચા અમરાઈવાડી વિસ્તારમાંથી પસાર થતી કેનાલ પર પણ બગીચા બનાવવામાં આવે તેવી માગ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી.

આમ અહીં ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ભાજપના ધારાસભ્યો પર આક્ષેપ-પ્રતિઆક્ષેપો પણ થયા હતા.

Intro:approve by panchal sir

રાજ્યમાં છ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે અમદાવાદના અમરાઈવાડી વિધાનસભાની પેટાચૂંટણીઓ પણ સમાવેશ થાય છે ત્યારે છેલ્લા બે ત્રણ થી એટલે કે ૧૦ વર્ષથી ભાજપનું શાસન અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાં છે પરંતુ અમરાઈવાડી વિધાનસભા માં આંતરમાળખાકીય સુવિધા જેવી કે ગટર પાણી રોડ રસ્તા જેવી મોજ સુવિધાઓ પ્રાપ્ત ભાઈ ના હોવાનું કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ પર આક્ષેપ લગાડવામાં આવ્યા છે જ્યારે મહત્વની વાત કરવામાં આવે તો અમરાઈવાડી વિધાનસભા વિસ્તાર માંથી ખારીકટ કેનાલ પસાર થાય છે ત્યાં ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે..

Body:કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મણીનગર વિસ્તારમાંથી પસાર થતી ઘોડાસર કેનાલમાં જે તે ધારાસભ્યો દ્વારા ઉપર બગીચા બનાવી દેવામાં આવ્યા જ્યારે અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલ ગંદકી દીધી છે ત્યાં જ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી ત્યારે ઘોડાસર માં જે રીતે કેનાલની ઉપર બગીચા બનાવવામાં આવ્યા છે તેવા બગીચા અમરા વાડી વિસ્તાર માટે પસાર ઉપર પણ બગીચા બનાવવામાં આવે તેવી માંગ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી..

વન 2 વન કોંગ્રેસ કાર્યકર્તાઓ

Conclusion:આમ ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે જ્યારે ભાજપના ધારાસભ્ય ઉપર પણ આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવ્યા હતા...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.