ETV Bharat / state

Atal Bridge Ahmedabad: અટલબ્રિજ પર મોટી દુર્ઘટના થતા થતા અટકી, કાચમાં પડી તિરાડો

અમદાવાદ સાબરમતી નદી પર તૈયાર કરવામાં આવેલ અટલ ફૂટવેર બ્રિજની મધ્યમાં લગાવવામાં આવેલો કાચ અચાનક તિરાડ પડી ગઈ છે. જોકે સમય સૂચકતા કાચની ફરતે બેરીકેટ લગાવતા મોટી જાનહાની ટળી છે. અધિકારીનું માનું છે કે, ગરમી વધારે પડવાને કારણે કાચમાં તિરાડો પડી છે. જેને આગામી બે દિવસની અંદર બદલીને નવો કાચ નાખવામાં આવશે.

Uttlebridge : અટલબ્રિજ પર મોટી દુર્ઘટના થતા થતા અટકી, કાચમાં  પડી તિરાડો

author img

By

Published : Apr 5, 2023, 10:59 PM IST

Uttlebridge : અટલબ્રિજ પર મોટી દુર્ઘટના થતા થતા અટકી, કાચમાં પડી તિરાડો

અમદાવાદ : અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી અને સાબરમતી નદી પર તૈયાર કરવામાં આવેલો દેશનો પહેલો ફૂટવેર બ્રીજ જે સૌને માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે તે અટલ બ્રિજની મધ્યમાં ચાર મોટા કાચ લગાવવામાં આવ્યા હતા. જેમાંથી એ કાચમાં તિરાડો પડી હતી જોકે તેની ફરતે બેરીકેટ લગાવતા મોટી જાનહાની થતી અટકી ગઈ છે.

અધિકારીઓનો લુલો બચાવ : અધિકારીનો લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, અટલબિજ પર મોટી સંખ્યામાં લોકો અહીંયા ફરવા આવતા હોય છે પણ આ કાચ ગરમીના કારણે તિરાડો પડી ગઈ હતી જો કે તિરાડ પડતાં જ કાચની ફરતે બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે. જેથી આ કાચ ઉપર કોઈ પ્રવેશ શકે નહીં અને આગામી બે દિવસની અંદર આ કાચને બદલીને નવો કાચ લગાવી દેવામાં આવશે, પરંતુ સવાલ એ થાય છે કે હજુ 38 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે. જ્યારે અમદાવાદ શહેરનું તાપમાન 45 ડિગ્રીની આસપાસ નોંધાશે તો આ કાચની શું હાલત થશે તે જ સૌથી મોટો પ્રશ્ન ઉદભવી રહ્યો છે.

આ પણ વાંચો : Saurashtra Tamil Sangam : સૌરાષ્ટ્ર તમિલ સંગમ પ્રવાસીઓ માટે ટુર ગોઠવાઇ, જાણો ક્યાં સ્થળોએ લઈ જશે

સાત મહિના પહેલા ખુલ્લો મુકાયો હતો : સાત મહિના પહેલા જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ બ્રિજ શહેરની જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં બ્રિજની મધ્યમાં ચાર કાચ ફીટ કરવામાં આવ્યા હતા. જે કાચની અંદરથી સાબરમતી નદીના પાણીનો નજારો જોઈ શકાય અને એવું પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે. આ કાચ એટલા મજબૂત છે કે આ કાચ ઉપર એક સાથે 1000થી પણ વધારે લોકો ઉભા રહી શકે તો કાટ તૂટે તેમ નથી, પરંતુ માત્ર 38 ડિગ્રી જેટલા તાપમાનની અંદર કાચમાં તિરાડો પડી ગઈ છે જેથી કાચની ક્ષમતાને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો : Gandhinagar News : લાલ ડુંગળી અને બટાટાના ખેડૂતોના હિતમાં મુખ્યપ્રધાનનો મહત્વનો નિર્ણય

મોટી દુર્ઘટના ટળી : ઉલ્લેખનીય છે કે, અટલ બ્રિજ પર માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી અટલબિડની મુલાકાત લેવા માટે આવતા હોય છે. જેના કારણે એક મોટી દુર્ઘટના થતા અટકી છે. થોડા દિવસ પહેલા જ મોરબીની અંદર ઝૂલતા પૂલની દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો પોતાનો જીવ ગુમાવ્યો હતો, ત્યારે અટલબિજમાં પણ મધ્યમાં જ કાચ નાખવામાં આવ્યા છે કે જેની નીચે પાણી પણ ખૂબ જ ઊંડું છે જોકે સમય સૂચકતા જ માત્ર કાચની તિરાડ પડતાં જ તેને બેરીકેટ લગાવવામાં આવવાથી મોટી દુર્ઘટના થતા અટકી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.