ETV Bharat / state

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસી, ભાજપ માટે ભૂંડા બોલ - મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દી

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Elections 2022 ) માટે ધારાસભ્ય ટિકીટ ફાળવવાનો માહોલ જામ્યો છે. એવામાં શંકરસિંહ વાઘેલા ( Shankarsinh Vaghela ) ના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં પુનહપ્રવેશ ( Mahendrasinh Vaghela Joins Congress ) કરી લીધો છે. તેમણે 4 વર્ષ બાદ વળી કોંગ્રેસ તરફ રુખ કર્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસના ( Gujarat Congress ) નેતાઓએ પણ તેમને આવકાર્યાં છે.

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસી, ભાજપ માટે ભૂંડા બોલ

author img

By

Published : Oct 28, 2022, 7:44 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Elections 2022 ) નજીક આવી રહી છે ત્યારે ઘણા બધા નેતા લઓ દ્વારા પક્ષપલટો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે શંકરસિંહ વાઘેલા ( Shankarsinh Vaghela )ના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ( Mahendrasinh Vaghela Joins Congress ) 4 વર્ષ બાદ ફરીથી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસી જોવા મળી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં ( Gujarat Congress )જોડાયા છે.

આજે હું નફરતની રાજનીતિ મટાડવા માટે કોંગ્રેસમાં ફરીથી આવ્યો છું

જગદીશ ઠાકોરનું નિવેદન મહેન્દ્રસિંહ વાઘેલા ( Mahendrasinh Vaghela Joins Congress ) ની ઘર વાપસી પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર જણાવ્યું ( Jagdish Thakor Statement ) હતું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ( Gujarat Assembly Elections 2022 )જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે તેમ કોંગ્રેસ( Gujarat Congress ) પોતાનું પ્લાનિંગ કરીને આગળ વધી રહી છે. આજે મહેન્દ્રભાઈ ઘરવાપસી કરે છે ત્યારે તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સમગ્ર ગુજરાતના સામાજિક આગેવાનો એક થઈ રહ્યા છે. મહેન્દ્રસિંહ વાઘેલા પહેલા જેમ કામગીરી કરતા હતાં તેના કરતાં પણ તેઓ ઉત્તમ કામગીરી ( Gujarat Assembly Elections 2022 ) કરીને આગળ વધશે.

મહેન્દ્રસિંહ વાઘેલાનું નિવેદન તો બીજી બાજુ મહેન્દ્રસિંહ વાઘેલાએ પોતાનું કોંગ્રેસમાં ફરીથી આવવાનું ( Mahendrasinh Vaghela Joins Congress ) નિવેદન આપતા જણાવ્યું ( Mahendrasinh Vaghela Statement ) હતું કે મેં જગદીશભાઈને પ્રસ્તાવ રાખ્યો હતો અને આજે હું નફરતની રાજનીતિ મટાડવા માટે કોંગ્રેસમાં ફરીથી આવ્યો છું. મને સ્વીકારવા માટે હું તમામ લોકોને આભાર માનું છું અને ભાજપમાં ગયો છતાં પણ મારું મન કોંગ્રેસ ( Gujarat Congress )માં જ હતું.

મહેન્દ્રસિંહ વાઘેલાનો ભાજપમાં કાર્યકાળ મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દી ( Mahendrasinh Vaghela Political career ) ની વાત કરીએ તો મહેન્દ્રસિંહ વાઘેલાએ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં ( Gujarat Congress )થી બાયડ સીટ પરથી ચૂંટણી લડ્યા હતાં. આ ચૂંટણીમાં તેઓ 35,923 મતથી વિજયી બન્યા હતાં. બાયડના ધારાસભ્ય રહ્યા બાદ તેમણે ભાજપમાં તેઓ ( Mahendrasinh Vaghela tenure in BJP ) જોડાયા હતાં. જોકે ભાજપમાં જોડાયા બાદ તેમણે ભાજપની કોઈપણ પાર્ટી કે મોટા મેળવડામાં ભાગ લીધો ન હતો. ત્યારબાદ આજે ચાર વર્ષ અને દસ દિવસ બાદ તેઓ ફરીથી કોંગ્રેસમાં ઘરવાપસી ( Mahendrasinh Vaghela Joins Congress ) કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.