ETV Bharat / state

અરબી સમુદ્રમાં 'ક્યાર' બાદ 'મહા' વાવાઝોડું સક્રિય, 2 નંબરનું સિગ્નલ - પવન ફૂંકાવાની ગતિ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં 'ક્યાર' બાદનું 'મહા' નામનું વધુ એક વાવાઝોડું સક્રિય થયું છે. જે 80થી 90 કિલોમીટરની ઝડપી પવન સાથે ફૂંકાવવાની શક્યતા છે. આ અંગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

maha cylone
author img

By

Published : Oct 31, 2019, 4:35 PM IST

આ 'મહા' વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને લીધે 80થી 90 કિલોમીટરની ઝડપી પવન ફૂંકાવાની શક્યતા સેવાઇ રહી છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વધુમાં જામનગરમાં બંદર કિનારે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

Intro:Body:

અરબી સમુદ્રમાં 'ક્યાર' બાદનું 'મહા' વાવાઝોડું સક્રિય, બે નંબરનું સિગ્નલ 

અમદાવાદઃ અરબી સમુદ્રમાં ક્યાર બાદનું મહા નામનું વધુ એક વાવાઝોડું સક્રિય થયું છે. જેથી 80થી 90 કિલોમીટરની ઝડપી પવન ફૂંકાવાની શક્યતા છે. આ અંગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

આ મહા વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાંને લીધે 80થી 90 કિલોમીટરની ઝડપી પવન ફૂંકાવાની શક્યતા છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. વધુમાં જામનગરમાં બંદર કિનારે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.