- એક ભારત, શ્રેષ્ઠ ભારત: ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દાંડીયાત્રાનું સમાપન - દાંડીયાત્રા
12:08 April 06
એક ભારત, શ્રેષ્ઠ ભારત: ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ
12:06 April 06
મને આશા છે કે, આપણા દેશના આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરવા પર આપણે એક નવી રૂપરેખા બાંધશું
- મને આશા છે કે, આપણા દેશના આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરવા પર આપણે એક નવી રૂપરેખા બાંધશું
12:03 April 06
આપણા ખેડૂતોએ આપણને આત્મનિર્ભર બનાવ્યા છે
- આપણા ખેડૂતોએ આપણને આત્મનિર્ભર બનાવ્યા છે
- આજે તે જ લોકો કોરોનાની પરિસ્થિતી સામે ઝઝૂમી રહ્યા છે
- ડૉક્ટર, નર્સ, પોલીસ આ તો આપણા કોરોના વોરિયર છે જ પરંતુ ખેડૂતો આપણા માટે પ્રથમ છે
12:00 April 06
જે પથ મહાપુરૂષો દ્વારા દેખાડવામાં આવે છે તેના પર ચાલવું જોઈએ
- જે પથ મહાપુરૂષો દ્વારા દેખાડવામાં આવે છે તેના પર ચાલવું જોઈએ, આ વાતનો ઉલ્લેખ મહાભારતમાં કરાયેલો છે.
12:00 April 06
લોકોતંત્રમાં ભાષામાં શિષ્ટાચાર હોવું જરૂરી છે
- લોકોતંત્રમાં ભાષામાં શિષ્ટાચાર હોવું જરૂરી છે
11:59 April 06
રાજનીતિમાં પ્રતિદ્વંદી હોય શકીએ પરંતુ અંતે તો આપણે ભારતીય જ છીએ
- રાજનીતિમાં પ્રતિદ્વંદી હોય શકીએ પરંતુ અંતે તો આપણે ભારતીય જ છીએ
11:57 April 06
આજના સમયમાં અહિંસાવાદી હોવુ ખુબ જ જરૂરી
- આજના સમયમાં અહિંસાવાદી હોવુ ખુબ જ જરૂરી
11:55 April 06
મીઠાના સત્યાગ્રહમાં મહિલાઓનો પણ હાથ હતો
- મીઠાના સત્યાગ્રહમાં મહિલાઓનો પણ હાથ હતો
- મીઠાનો સત્યાગ્રહ કરનારા ગાંધીજી તેમજ તેનો સાથ આપનાર દરેક લોકોને સાદર પ્રણામ
11:53 April 06
તેઓએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ મિઝોરમના મુખ્યપ્રધાન પ્રેમ સિંહ તોમરનું અભિવાદન કર્યું હતું
- તેઓએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ મિઝોરમના મુખ્યપ્રધાન પ્રેમ સિંહ તોમરનું અભિવાદન કર્યું હતું
11:52 April 06
ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુએ ગુજરાતીમાં ભાષણ આપવાની શરૂઆત કરી હતી
ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુએ ગુજરાતીમાં ભાષણ આપવાની શરૂઆત કરી હતી.
10:54 April 06
સભાસ્થળ પર ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુનું આગમન થઈ ચૂંક્યું છે તેમની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત
- સભાસ્થળ પર ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુનું આગમન થઈ ચૂંક્યું છે તેમની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત
10:53 April 06
ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુએ નોંધપોથીમાં નોંધ લખી હતી અને તેમને થયેલ અનુભુતી વિશે પણ લખ્યું હતું
- ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુએ નોંધપોથીમાં નોંધ લખી હતી અને તેમને થયેલ અનુભુતી વિશે પણ લખ્યું હતું
10:51 April 06
આઝાદી કા અમૃતમહોત્સવ આવનારી પેઢી માટે ઐતિહાસિક બની રહેશે.
- આઝાદી કા અમૃતમહોત્સવ આવનારી પેઢી માટે ઐતિહાસિક બની રહેશે.
10:49 April 06
ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ આજે દાંડીયાત્રાનું સમાપન કરાવશે
- ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ આજે દાંડીયાત્રાનું સમાપન કરાવશે
10:43 April 06
દાંડીકૂચની યાદો તાજી કરતા 24 મ્યુરલ્સને નિહાળી રહ્યા છે ઉપરાષ્ટ્રપતિ
- દાંડીકૂચની યાદો તાજી કરતા 24 મ્યુરલ્સને નિહાળી રહ્યા છે ઉપરાષ્ટ્રપતિ
10:41 April 06
ઉપરાષ્ટ્રપતિ સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ જોડાયા
- ઉપરાષ્ટ્રપતિ સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ જોડાયા
10:40 April 06
ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારક પહોંચ્યા
- ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારક પહોંચ્યા
08:17 April 06
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દાંડીયાત્રાનું સમાપન
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત અમદાવાદનાં સાબરમતી આશ્રમ ખાતેથી નીકળેલી દાંડીયાત્રાનું આજે સમાપન થશે. ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમની સમાપ્તિ થશે.