મથૂરા બેઠક પરથી અભિનેત્રી અને ભાજપના ઉમેદવાર હેમા માલિની જીત્યા
LIVE UPDATE: દેશમાં ભગવો લહેરાયો, ગુજરાતની 26 બેઠક પર ભાજપનું રાજ - BJP
![LIVE UPDATE: દેશમાં ભગવો લહેરાયો, ગુજરાતની 26 બેઠક પર ભાજપનું રાજ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3357743-thumbnail-3x2-narendra.jpg?imwidth=3840)
2019-05-23 19:16:22
કોંગ્રેસના શશીથરુરે તિરુવંથપુરમથી જીત નોંધાવી
![તિરુવંથપુરમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_shashi-tharur.jpg)
2019-05-23 19:10:19
આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુએ પદ પરથી આપ્યું રાજીનામું
![આંધ્રપ્રદેશ CM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_chandrababu.jpg)
2019-05-23 18:26:00
ગુજરાતમાં છવ્વીસે-છવ્વીસ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો...
![નરેન્દ્ર મોદી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_modi.jpg)
2019-05-23 18:05:51
ઉત્તરપ્રદેશની સુલતાનપુર બેઠક પરથી ભાજપના મેનકા ગાંધીની જીત
![સુલતાનપુર બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_menaka.jpg)
2019-05-23 17:55:01
રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સ યોજી PM મોદીને જીત બદલ પાઠવી શુભેચ્છા
![કોંગ્રેસ અધ્યક્ષ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_rahul.jpg)
2019-05-23 17:51:20
રાયબરેલી બેઠક પરથી કોંગ્રેસના સોનીયા ગાંધીની જીત
![રાયબરેલી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_soniya.jpg)
2019-05-23 17:50:08
મથૂરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હેમા માલિની જીત્યા
![મથૂરા બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_hema.jpg)
2019-05-23 17:42:47
આસનસોલ બેઠક પરથી ભાજપના બાબુલ સુપ્રિયોની જીત
![આસનસોલ બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_gautamgambhir.jpg)
પશ્વિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ભાજપના નેતા બાબુલ સુપ્રિયોની જીત, કોંગ્રેસના મુનમુન સેન હાર્યા
2019-05-23 17:42:25
પંચમહાલ બેઠક પરથી ભાજપના રતનસિંહ રાઠોડની જીત, કોંગ્રેસના વી.કે. ખાંટ હાર્યા
![પંચમહાલ બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_rajnatefdf.jpg)
2019-05-23 17:31:44
પાકિસ્તાનના PM ઇમરાન ખાને PM મોદીને શુભેચ્છા પાઠવી
![પાકિસ્તાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_twite.jpg)
પાકિસ્તાનના PM ઈમરાન ખાને PM નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જંગી લીડથી જીત મેળવવા બદલ ટ્ટીટ કરી શુભેચ્છા પાઠવી
2019-05-23 17:15:25
ભોપાલ બેઠક પરથી BJP ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ જીત નોંધાવી
![ભોપાલ બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_sadhvi.jpg)
પૂર્વ દિલ્હી બેઠક પરથી ક્રિકેટર અને ભાજપના રાજનેતા ગૌતમ ગંભીરની જીત
2019-05-23 17:02:21
ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ગૌતમ ગંભીરે રાજનીતિની પીચ પર છક્કો માર્યો
![પૂર્વ દિલ્હી બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_gautam.jpg)
લોકસભા ચૂંટણી પહેલા ભાજપનો ખેસ ધારણ કરી પંજાબના ગુરદાસપુર બેઠક પરથી ચૂંટણી લડનાર અભિનેતા સન્ની દેઓલની જીત
2019-05-23 16:41:35
પંજાબના ગુરદાસપુર બેઠક પરથી ભાજપના સન્ની દેઓલની જીત
![ગુરદાસપુર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_sannyhjdf.jpg)
2019-05-23 16:32:40
ઉત્તરપ્રદેશની લખનઉ બેઠક પરથી રાજનાથ સિંહ જીત્યા
![લખનઉ બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_rajnath.jpg)
2019-05-23 16:26:10
બિહારની બેગુસરાય બેઠક પરથી કન્હૈયા કુમાર હાર, ગીરીરાજ સિંહ જીત્યા
![બેગુસરાય બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_kanaiya.jpg)
ઊંજા વિધાનસભા બેઠક પરથી ભાજપના આશાબેન પટેલ આગળ
જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ભાજપના રાઘવજીભાઈ પટેલ આગળ
ધાંગધ્રાં વિધાનસભા બેઠક પરથી ભાજપના પરષોતમ સાબરીયા આગળ
માણાવદર વિધાનસભા બેઠક પરથી ભાજપના જવાહરભાઈ ચાવડા આગળ
2019-05-23 16:22:28
ગુજરાતની 4 વિધાનસભા બેઠક પર ભાજપના નેતાઓ આગળ
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા અભિનેતા અને રાજનેતા શત્રુઘ્ન સિન્હાની પટના સાહિબ બેઠક પરથી હાર
2019-05-23 16:12:06
બિહાની પટના સાહિબ બેઠક પરથી શત્રુઘ્ન સિન્હાની કારમી હાર, ભાજપના દિગ્ગજ રવિશંકર પ્રસાદની જીત
![patna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_shatrughan.jpg)
2019-05-23 15:56:37
વલસાડ બેઠક પરથી કોંગ્રેસના કે.સી. પટેલની જીત
![વલસાડ લોકસભા બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_bhajap.jpg)
2019-05-23 13:59:02
આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુ આજે આપી શકે છે રાજીનામુ, જગનમોહન રેડ્ડી નવા CM તરીકે શપથ લેશે
![naydu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_naydu.jpg)
બારડોલીથી પ્રભુ વસાવા
છોટાઉદેપુરથી
2019-05-23 13:42:32
ગુજરાતની આ બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત
ઉત્તરપ્રદેશમાં ભાજપનો જીત તરફ પ્રયાણ
2019-05-23 13:34:40
ફરી એક વાર મોદી સરકાર, ઉત્તરપ્રદેશના ઉન્નાવ બેઠક પરથી સાક્ષી મહારાજની જીત
ભાજપના પ્રભુ જીતી ગયા, દક્ષિણ ગુજરાતની મહત્વની બેઠક
2019-05-23 13:30:33
બારડોલી બેઠક પર ડૉ તુષાર ચૌધરીની કારમી હાર
- દિનેશલાલ યાદવ 'નિરહુઆ' જે આઝમગઢથી અખિલેશ યાદવ સામે છે
- ભાજપના પ્રવકતા સંબિત પાત્રા પાછળ
- રામપુર બેઠક પરથી જયા પ્રદા પાછળ
- સુલતાનપુરથી મેનકા ગાંધી પાછળ
2019-05-23 12:50:31
ભાજપની વિજયકુચ છતાં આ નેતાઓના માથે લટકતી તલવાર, આ બેઠકો પર પાછળ ચાલી રહ્યા છે
2019-05-23 12:31:33
પ્રશ્ચિમ બંગાળની આસનોલ બેઠક પરથી ગાયક અને યુનિયન મિનિસ્ટર બાબુલ સુપ્રિયો આગળ
![babul](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_babul.jpg)
ભાજપ અને અપક્ષોની બેઠકો કરતાં પણ કોંગ્રેસની બેઠકો ઓછી, ભાજપ 343 પર આગળ, અન્યને 114 જ્યારે કોંગ્રેસ માત્ર 85 પર આગળ
2019-05-23 11:41:30
ચૂંટણીમાં પરિણામોમાં કોંગ્રેસની સ્થિતી ખરાબ
પ્રકાશ રાજે ભાજપ વિરુધ્ધમાં અનેક નિવેદનો આપ્યા હતા.
2019-05-23 11:23:05
બેંગલુરુ મધ્ય બેઠક પર અભિનેતા પ્રકાશ રાજ પાછળ
![prakash](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_prakash.jpg)
- અમેઠીથી રાહુલ ગાંધી પાછળ
- દિલ્હી પૂર્વથી ગૌતમ ગંભીર આગળ
- પીલીભીતથી વરુણ ગાંધી આગળ
- ચંદીગઢથી કિરણ ખેર આગળ
- ગુરદાસપુરથી સન્ની દેઓલ આગળ
- હૈદરાબાદથી અસુદ્દીદીન ઔવેસી પાછળ
- રામપુરથી જયાપ પ્રદા પાછળ
- બેગુસુરાઈથી કન્હૈયાકુમાર પાછળ
- તુમકુરથી ભૂતપુર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગોડા પાછળ
- ઓડિશાથી સંબિત પાત્રા પાછળ
- નૈનિતાલથી હરિશ રાવત પાછળ
2019-05-23 11:08:36
બિહારની પટણા સાહિબ બેઠક પર શત્રુઘ્ન સિંહા પાછળ

અત્યાર સુધી 1750 મતથી પાછળ ચાલતા રાહુલ ગાંધી હવે 85 મતથી પાછળ
2019-05-23 10:39:28
VIPઓની અત્યાર સુધીની સ્થિતી
તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારોની 20,000 થી 1,30,000 સુધીની લીડ
2019-05-23 10:17:29
અમેઠી બેઠક પર રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે કાંટાની ટક્કર
![rahul](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_rahul.jpg)
વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, બાબુ કટારા, જગદીશ ઠાકોર, તુષાર ચૌધરી, રાજુ પરમાર, સોમાભાઈ પટેલ સહિતના તમામ કોંગ્રેસના ઉમેદવારો પાછલ
2019-05-23 10:12:14
ગુજરાતની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોની લીડમાં સતત વધારો
મતગણતરીની શરૂઆતમાં અમરેલી બેઠક પર પરેશ ધાનાણી આગળ હતાં. પરંતુ હવે ભાજપના નારણ કાછડીયા 913 મતોથી આગળ જોવા મળી રહ્યાં છે.
2019-05-23 09:51:37
ગુજરાતમાં કોંગ્રેસનો ધબડકો, કોંગ્રેસના મોટા નેતાઓ પાછળ
વારાસણી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ
2019-05-23 09:27:58
ગુજરતમાં અમરેલી બેઠક પર ભાજપ આગળ
દેશનો મિજાજ હાલમાં NDA તરફનો જોવા મળી રહ્યો છે, બપોર પછી ચિત્ર સ્પષ્ટ થશે
2019-05-23 09:12:35
વારાણસી બેઠક પર નરેન્દ્ર મોદીની લીડ
![modi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_modi.jpg)
વિપક્ષી નેતા પરેશ ધાનાણી અમરેલી બેઠક પર આગળ
2019-05-23 09:05:49
સમગ્ર ભારતમાં 230 બેઠકો પર ભાજપ આગળ, તો ગુજરાતમાં 19 બેઠકો પર ભાજપને મળી રહી છે સરસાઈ
![](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3357743_bjp.jpg)
મધ્યપ્રદેશના દિગજ્જ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પાછળ ચાલી રહ્યા છે
2019-05-23 08:53:53
ગુજરાતમાં કોંગ્રેસ માટે પહેલા સારા સમાચાર
ગાંધીનગર, વલસાડ, ભરુચ, રાજકોટ, વલસાડ, સુરત સહિતની બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે
2019-05-23 08:51:24
મધ્યપ્રદેશથી કોંગ્રેસ માટે ખરાબ સમાચાર
રાહુલ ગાંધીને ટક્કર આપી રહ્યા છે સ્મૃતિ ઈરાની
2019-05-23 08:48:44
ગુજરાતમાં ભાજપની 14 બેઠક પર આગેકુચ
ગાંધીનગરથી અમિત શાહ, સાબરકાંઠાથી દિપસિંહ રાઠોડ, ભરુચથી મનસુખ વસાવા, સુરતથી દર્શનાબેન જરદોષ, વલસાડથી કે.સી.પટેલ, રાજકોટથી મોહન કુંડારીયા આગળ
2019-05-23 08:45:39
અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઈરાની કરી રહ્યા છે લીડ

2019-05-23 08:37:16
ગુજરાતની 7 બેઠકો પર ભાજપ આગળ

2019-05-23 07:58:12
સાબરકાંઠા બેઠક પર ભાજપ આગળ
શરુઆતના અડધો કલાકમાં ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડની સરસાઈ મળી રહી છે

LIVE UPDATE: આજનો એક જ હુંકાર, કોની બનશે સરકાર..?
ન્યૂઝ ડેસ્કઃ લોકસભા ચૂંટણી 2019 માટે થોડા સમયમાં જ મતગણતરી શરૂ થવાની છે. આશરે દોઢ મહિના જેટલાં લાંબા સમય માટે ચાલેલા લોકસભાના ચૂંટણી અભિયાન પછી ગુરુવારે દેશભરના EVM ખૂલશે. જેના પગલે ચુસ્ત બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. થોડી જ મીનિટોમાં મતગણતરી શરૂ થવા જઈ રહી છે. ત્યારે જનતાના મનમાં બસ એક જ પ્રશ્ન છે અબકી બાર કિસકી સરકાર.....?
દુનિયાના સૌથી મોટી લોકશાહી માટે પરિણામ આવી રહ્યું છે. સાત તબક્કામાં યોજાયેલી 543 બેઠકોનું આજે ચૂંટણી પરિણામ આવી રહ્યું છે. આજે EVMમાં કેદ થયેલા દિગ્ગજ નેતાઓનું ભાવિ ખુલવા જઈ રહ્યું છે. એક્ઝિટ પોલના તારણો મોદી સરકારની સત્તા વાપસીની આગાહી કરી રહ્યા છે, તો કોંગ્રેસ પણ 2014ના પ્રમાણમાં આગળ રહેશે તેવું લગી રહ્યું છે.
Conclusion: