ETV Bharat / state

એસ્પાયર 2 લિફ્ટ દુર્ઘટનામાં આરોપીની ગુજરાત યુનિવર્સિટી પોલીસે કરી ધડપકડ - લિફ્ટ દુર્ઘટનામાં લોકોના મોત

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક આવેલી એસ્પાયર 2 બિલ્ડીંગનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આજે સવારે અહીં લિફ્ટ બનાવવાના કામમાં લિફ્ટનું પાલખ તૂટી પડતાં 7 મજૂરોના મોત થયાં હતાં. આ કેસમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે 3 આરોપીની ધડપકડ કરી છે . Aspire 2 Building Construction Accident Case , Aspire 2 Building Construction Accident Case

એસ્પાયર 2 લિફ્ટ દુર્ઘટનામાં આરોપીની ગુજરાત યુનિવર્સિટી પોલીસે કરી ધડપકડ

author img

By

Published : Sep 15, 2022, 3:50 PM IST

અમદાવાદ: શહેરમાં યુનિવર્સિટી વિસ્તારના પાંજરાપોળ ખાતે એક ખાનગી કન્સ્ટ્રકશનનું કામ ચાલતું હતું. જ્યાં નિર્માણીધીન બિલ્ડિંગની લિફ્ટનો સ્લેબ તૂટી પડતા 7 મજૂરોના મોત થયાં ( 7 workers died in lift Accident)હતાં. આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે 3 આરોપીની ધડપકડ કરી છે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મજૂરો ગોધરાના ઘોઘંબાના: યુનિવર્સિટી વિસ્તારમાં સવારે બનેલી મોટી ઘટનામાં ( Aspire 2 Building Construction Accident Case ) ક્યાંક ને ક્યાંક સેફટીનો અભાવ હોય તેમ જોવા મળી રહ્યું હતું. ખાસ કરીને જે મજૂરો મૃત્યુ પામ્યા છે. તે તમામ મજૂરો ગોધરાના ઘોઘંબાના હોવાનું સામે આવી રહ્યું છે. મજૂરોમાંથી 7 મજૂરો ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે 1 મજૂરને ગંભીર ઈજાગ્રસ્ત હાલમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

એસ્પાયર 2 લિફ્ટ દુર્ઘટનામાં આરોપીની ગુજરાત યુનિવર્સિટી પોલીસે કરી ધડપકડ

લિફ્ટનું કામ ચાલતું હતું: ACP એલ.બી.ઝાલા જણાવ્યું હતું કે આજે જે સવારે ઘટના ( Aspire 2 Building Construction Accident Case )બની છે તે ખૂબ જ ગંભીર છે. એસ્પાયર 2 નામની બિલ્ડિંગ બનાવવા માટે ખાનગી કન્ટ્રક્શનનું કામ ચાલતું હતું. જેમાં 13માં માળે લિફ્ટનું કામકાજ દરમિયાન લિફ્ટનું પાલખ તૂટી પડતા 6 કારીગરો ત્યાંથી નીચે પટકાયા હતાં. જ્યારે પાંચમા માળ પર 2 કારીગરો અકસ્માત જોઇ ગભરાઈ ગયા હોવાને કારણે બેલેન્સ ગુમાવતા નીચે પટકાયા હતા. આમ કુલ 8 મજૂરો નીચે પટકાતા 7 લોકો ઘટના સ્થળ પર મૃત્યુ પામ્યાં હતાં. જ્યારે એક મજૂર ગંભીર રીતે ઈજાગ્રત થતા સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

FSL રિપોર્ટની રાહ: ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એડોર ગ્રુપના ચાર પાર્ટનર થકી આ કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસે 3 આરોપીની ધડપકડ કરી છે, હાલમાં FSL રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તેનો રિપોર્ટ આવતા જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. Labour Dies Lift crashes

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.