ETV Bharat / state

આ રીતે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે, જાણો કેવી રીતે ચાલે છે નેટવર્ક...

સમગ્ર ભારતમાં ડ્રગ્સનો(Drugs in India) કાળો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાધનને બરબાદ કરવામાં આવ્યા છે. ત્યારે ડ્રગ્સના કાળા કારોબાર માટે ગુજરાત એપી સેન્ટર બની રહ્યું છે તેવું લાગી રહ્યું છે ત્યારે ડ્રગ્સ સપ્લાયરો(Drugs suppliers) અને ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના 1600 કિમિ લાંબા દરિયાકિનારાનો(Coast of Gujarat) ફાયદો ઉઠાવી રહ્યા છે તેવું જણાય રહ્યું છે.

ગુજરાતમાં ડ્રગ્સ કેવી રીતે ઘુસાડવાના આવે છે અને નેટવર્ક કેવી રીતે ચાલે છે વિગતવાર જાણીએ

author img

By

Published : Nov 17, 2021, 12:34 PM IST

Updated : Nov 17, 2021, 4:39 PM IST

  • ડ્રગ્સ માફિયાઓની હવે ખેર નહિ
  • દરિયાઈ માર્ગે સૌથી વધુ ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે
  • પોલીસે પોતાના જાસૂસોની સંખ્યામાં પણ વધારો કર્યો
  • ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના લાંબા દરિયાકિનારાનો ફાયદો ઉઠાવી રહ્યા છે

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનામાં કોરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે અને ડ્રગ્સના મોટા કંસાઈમેન્ટ(Consignment of drugs) દરિયાકિનારેથી જ પકડવામાં આવ્યા છે. જ્યારે પાકિસ્તાનથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ગુજરાત તેમજ રાજસ્થાન, મુંબઇ, કર્ણાટક, બેંગ્લોર જેવા કેટલાક રાજ્યોમાં મોકલવામાં આવે છે ત્યારે સમગ્ર રાજ્યમાં અને અન્ય રાજ્યોમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાત એપી સેન્ટર(Drugs AP Center Gujarat) બન્યું છે.

ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સ માફિયાઓ પર નજર

ત્યારે આ મામલે ATSના DIG હિમાંશુ શુક્લાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા(Drugs of Pakistan) મોટા કંસાઈમેન્ટ ગુજરાતના દરિયાકિનારાનો(Coast of Gujarat) ઉપયોગ કરીને અન્ય રાજ્યોમાં મોકલે છે. ત્યારે ડ્રગ્સ પેડલરોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આવતી ડ્રગ્સ દરિયાઈ માર્ગે અને વાહનમાર્ગે અન્ય રાજ્યોમાં પોહચડવામાં આવે છે. જ્યારે પોલીસના જાસૂસોની સંખ્યામાં પણ પોલીસે વધારો કર્યો છે તેના લીધે જ મોટા કંસાઈમેન્ટ પકડવામાં આવે છે. ત્યારે પોલીસ દ્વારા પણ ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સ માફિયાઓ પર નજર રાખવામાં આવતી હોય છે.

ડ્રગ્સ માફિયાઓના કારણે દરિયાઈ સુરક્ષા વધારવામાં આવશે

આ ઉપરાંત ડ્રગ્સ માફિયા જે તે રાજ્યોમાં ડ્રગ્સ પહોંચડવા માટે પેડલરોની મોટી રકમ આપતા હોય છે ત્યારે પૈસાની લાલચમાં તેઓ આ કામ કરતા હોય છે. પરંતુ ડ્રગ્સ માફિયાઓ દરિયાઈ માર્ગનો વધારે ઉપયોગ કરતા હોવાથી આવનારા સમયમાં દરિયાઈ સુરક્ષા વધારવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે.

ગુજરાતમાં છેલ્લા 3 થી 4 મહિનામાં મોટા જથ્થામાં ડ્રગ્સ પકડવામાં આવ્યું

ત્યારે હવે ગુજરાત પોલીસ(Gujarat Police Drugs) તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સ માફિયાઓ પર બાજનજર રાખવામાં આવી રહી છે તેથી ગુજરાતમાં છેલ્લા 3 થી 4 મહિનામાં મોટા જથ્થામાં ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જો કે, હવે ડ્રગ્સ માફિયા પણ ડ્રગ્સ ઘુસાડવાની મોડસ ઓપરેડેન્સી બદલી રહ્યા છે. પરંતુ પોલીસે પણ ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાનું બીડું હાથમાં પકડ્યું છે.

આ પણ વાંચોઃ સુરત ડ્રગ્સ મામલે મોટી સફળતા, માદક પદાર્થ બનાવવાની લેબોરેટરી પકડાઈ

આ પણ વાંચોઃ પાકિસ્તાનના છેલ્લા દોઢ મહિનામાં ડ્રગ્સ મોકલવાના તમામ પ્રયાસો ગુજરાત પોલીસે નિષ્ફળ બનાવ્યા : હર્ષ સંઘવી

Last Updated : Nov 17, 2021, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.