ETV Bharat / state

બાળકીના DNA ટેસ્ટ માટે લિનું સિંઘે હાઈકોર્ટમાં કરેલી રિટ પાછી ખેંચી - ગૌરવ દહિયાને લિનું સિંઘની ફરિયાદ

અમદાવાદ : ગૌરવ દહિયાને લિનું સિંઘની ફરિયાદમાં પોલીસ તપાસ મુદ્દે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહત બાદ લિનુંસિંહ દ્વારા 8 મહિનાની બાળકીના DNA ટેસ્ટ માટે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટ સોમવારે અરજદારના વકીલ દ્વારા પરત ખેંચી લેવામાં આવી છે.

file photo
author img

By

Published : Oct 14, 2019, 9:45 PM IST

લિનું સિંઘે આશરે દોઢ થી બે મહિના પહેલાં હાઈકોર્ટમાં દાખલ કરી અરજી કરી હતી જેમાં તેની બાળકી IAS ગૌરવ દહિંયાની હોવાની રજુઆત કરી હતી. લિનું સિંઘે કોર્ટમાં દાખલ કરેલી રિટની સાથે હોસ્પિટલમાં બાળકીના જન્મ વખતના ગૌરવ દહિયા તેની સાથેના ફોટા પણ રજુ કર્યા હતા.

પીટીશનમાં લિનું સિંઘે આક્ષેપ કર્યો હતો કે,દિકરીના જન્મ વખતે હોસ્પિટલમાં કાગળો પર સહી કોણે કરી તેની પણ તપાસ થવી જોઈએ.દહિયા સાથેના સંબંધ પુરવાર થાય તેવા સંબંધો પણ પીટીશનમાં રજુ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, ગૌરવ દહિયાને ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત મળી હતી જેમાં દિલ્હીમાં લિનું સિંઘ દ્વારા કરાયેલી ફરિયાદમાં ગાંધીનગર પોલીસ દ્વારા તપાસ કરી શકાશે નહિ તેવો આદેશ કર્યો હતો. જ્યારબાદ લિનું સિંહ દ્વારા બાળકીના DNA ટેસ્ટ માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.

Intro:ગૌરવ દહિયાને લિનું સિંઘની ફરિયાદમાં  પોલીસ તપાસ મુદે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહત બાદ લિનુંસિંહ દ્વારા 8 મહિનાની બાળકીના DNA ટેસ્ટ માટે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટ સોમવારે અરજદારના વકીલ દ્વારા પરત ખેંચી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.. Body:લિનું સિંઘે આશરે દોઢ થી બે મહિના પહેલાં હાઈકોર્ટમાં દાખલ કરી અરજી કરી હતી જેમાં તેની બાળકી IAS ગૌરવ દહિંયાની હોવાની રજુઆત કરી હતી . લિનુ સિંઘે કોર્ટમાં દાખલ કરેલી રિટની સાથે હોસ્પિટલમાં બાળકીના જન્મ વખતના ગૌરવ દહિયા તેની સાથેના ફોટા પણ રજુ કર્યા હતાConclusion:પીટીશનમાં લિનુ સિંઘે આક્ષેપ કર્યો હતો કે  દિકરીના જન્મ વખતે હોસ્પિટલમાં કાગળો પર સહી કોણે કરી તેની પણ તપાસ થવી જોઈએ. દહિયા સાથેના સંબંધ પુરવાર થાય તેવા સંબંધો પણ પીટીશનમાં રજુ કરવામાં આવી હતી.. ઉલ્લેખનીય છે કે ગૈરવ દહિયાને ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત મળી હતી જેમાં દિલ્હીમાં લિનુ સિંઘ દ્વારા કરાયેલી ફરિયાદમાં ગાંધીનગર પોલીસ દ્વારા તપાસ કરી શકાશે નહિ તેવો આદેશ કર્યો હતો. જ્યારબાદ લિનું સિંહ દ્વારા બાળકીના DNA ટેસ્ટ માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.