ETV Bharat / state

અમદાવાદના વકીલોનું CAAને સમર્થન

દેશમાં CAA (નાગરિકતા સુધારા કાયદો), NRC (રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર), NPR રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટરનો વિરોધ થઇ રહ્યો છે. દેશના કેટલાક વિસ્તારોમાં સમર્થન પણ મળી રહ્યું છે. અમદાવાદમાં વકીલોએ CAAને સમર્થન આપ્યું છે.

caa
અમદાવાદ
author img

By

Published : Jan 30, 2020, 8:34 PM IST

Updated : Jan 31, 2020, 7:19 AM IST

અમદાવાદ: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વકીલોએ ગાંધીબ્રિજ થી શરૂ કરી કલેકટર ઓફિસ સુધી નાગરિકતા કાયદાના સમર્થનમાં રેલી યોજી હતી. વકીલોએ નાગરકિતા કાયદાને સમર્થન પણ આપ્યું છે. વકીલો દ્વારા લોકોમાં નાગરિકતા કાયદા વિશે જાગૃકતા આવે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

અમદાવાદ: વકીલોએ CAAને સમર્થનમાં આપ્યું

આગામી દિવસોમાં વકીલો દ્વારા લોકોને આ કાયદા વિશે ડોર ડુ ડોર માહિતી આપવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં નાગરિકતા કાયદોનો ભારે વિરોધ થઇ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં હિંસાની ઘટનાઓ પણ બની છે. ભાજપ દ્વારા નાગરિતા કાયદાના સમર્થનમાં રેલીઓ પણ યોજવામાં આવી રહી છે.

Intro:અમદાવાદ

દેશભરમાં એક તરફ NRC અને CAAને લઈ વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે બીજી બાજુ હવે વકીલો મેદાનમાં આવ્યા છે. બિલ અંગે સમર્થન પૂરું પાડી લોકોમાં કેવી રીતે જાગૃતિ લાવી શકાય તે અંગે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.Body:આજે કેટલાંક વકીલો દ્વારા સીએએ અને એનઆરસીના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વકીલો ભેગા થઈ ગાંધીબ્રિજ થી શરૂ કરી કલેકટર ઓફિસ સુધી સમર્થન રેલી કરી હતી. જેમાં લોકો બિલ અંગે જાગૃતિ આવે તે અંગે માહિતી પણ મુકવામાં આવી હતી.Conclusion:આગામી દિવસોમાં વકીલો દ્વારા બિલ અંગે ઘરે ઘરે માહિતી પહોંચાડવામાં આવે તે રીતેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વકીલો પોત પોતાના વિસ્તારમાં અવરનેસ કેમ્પ અને બિલ અંગે જાગૃતિ કેવી રીતે લાવી શકાય તે અંગે લોકોમાં જાગૃતિ અંગેનું આયોજન ગોઠવ્યું છે..

બાઈટ - અનિલભાઈ, વકીલ, બાર કાઉન્સિલ સભ્ય
Last Updated : Jan 31, 2020, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.