ETV Bharat / state

બેફામ બનેલા મનપાના ડમ્પરે કે.કા.શાસ્ત્રી કૉલેજના મહિલા પ્રોફેસરનો લીધો ભોગ - etv bharat gujarat latest news

અમદાવાદ: શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી કે.કા.શાસ્ત્રી ગવર્નમેન્ટ કૉલેજના પ્રાધ્યાપીકા આરતી ઝવેરી એક્ટિવા પર જઈ રહ્યા હતા. ત્યારે કાંકરિયા તળાવ નજીક બેફામ બનેલા મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. આ ઘટનામાં પ્રૉ.આરતીએ જીવ ગુમાવ્યો છે. આ મામલે પોલીસે ડમ્પર ચાલકની અટકાયત પણ કરી છે.

અમદાવાદ
author img

By

Published : Oct 11, 2019, 8:40 PM IST

અમદાવાદના મણિનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડમ્પરે કૉલેજના મહિલા પ્રૉફેસરને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલા પ્રૉફેસરનું મોત થયું છે. કે.કા.શાસ્ત્રી ગવર્નમેન્ટ કૉલેજના મહિલા પ્રૉફેસર આરતી ઝવેરી એક્ટિવા પર જઈ રહ્યા હતા, ત્યારે કાંકરિયા તળાવ નજીક બેફામ બનેલા મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડમ્પરે તેમને અડફેટે લીધા હતા.

બેફામ બનેલા મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં ડમ્પરે કે.કા.શાસ્ત્રી કૉલેજના મહિલા પ્રોફેસરનો લીધો ભોગ

અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા. આ મામલે પોલીસે ડમ્પર ચાલકની અટકાયત પણ કરી છે. અને મૃતદેહને હૉસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી.

Intro:અમદાવાદ :શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. આવા જ એક બેફામ ડમ્પર ચાલકે ટક્કર મારતાં અમદાવાદ શહેરના એક મહિલા પ્રૉફેસરનું મોત થયું છે. આજે સવારે થયેલા અકસ્માતમા આરતી ઝવેરી નામની પ્રાધ્યાપીકાનું મોત થયું છે.આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે...Body:મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી કે.કા.શાસ્ત્રી ગવર્નમેન્ટ કૉલેજના પ્રાધ્યાપીકા આરતી ઝવેરી એક્ટિવા પર જઈ રહ્યા હતા. ત્યારે કાંકરિયા તળાવ નજીક બેફામ બનેલા મ્યુનિસિપલ કૉર્પોરેશન ના ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. આ ઘટનામાં પ્રૉ.આરતીએ જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ આ મામલે પોલીસે ડમ્પર ચાલકની અટકાયત પણ કરી છે. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા. મણિનગર વિસ્તારમાં થયેલા અકસ્માતથી ઉત્તેજના વ્યાપી ગઈ હતી. લોકોનો ડમ્પર ચાલક પર ગુસ્સો ઉભરાઈ રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને હૉસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથધરી હતી.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.