ETV Bharat / state

ટેક્નોલોજીની દુનિયામાં કુમાર પ્રકાશન કેન્દ્રની હરણફાળ, વિદ્યાર્થીઓ સરળતાથી કરી શકશે અભ્યાસ - AHD

અમદાવાદઃ વર્ષ 2019-20થી ગુજરાતમાં NCERT કોર્સ અમલી બનવા જઈ રહ્યો છે. આથી ગુજરાતમાં પહેલીવાર કુમાર પ્રકાશને કેન્દ્રના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાનના વિષયને સરળ રીતે સમજવા માટે ફ્રી ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર)+3D વીડિયો દર્શન મોબાઇલ એપ્લિકેશન ગુજરાતી ભાષામાં રજૂ કરી છે.

ટેક્નોલોજીની દુનિયામાં કુમાર પ્રકાશન કેન્દ્રની હરણફાળ, વિદ્યાર્થીઓ સરળતાથી કરી શકશે અભ્યાસ
author img

By

Published : May 1, 2019, 5:54 PM IST

૧લી મે ગુજરાત સ્થાપના દિવસે પુસ્તકો સાથે ડીજીટલાઇઝેશન મેળવવાના વડીલોના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે આજે કુમાર પ્રકાશન કેન્દ્ર દ્વારા ગુજરાતી ભાષામાં મોબાઇલ એપ્લિકેશન ફ્રી ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર) + 3D વીડિયો દર્શનની રજૂઆત કરવામાં આવી હતી.

ટેક્નોલોજીની દુનિયામાં કુમાર પ્રકાશન કેન્દ્રની હરણફાળ, વિદ્યાર્થીઓ સરળતાથી કરી શકશે અભ્યાસ
કુમાર પ્રકાશન કેન્દ્રના સ્થાપક હેતલ શાહે જણાવ્યું હતું કે, આ એપ્લિકેશનની મદદથી કુમાર દર્પણ ગ્રંથોના વ્યાપક ઉપયોગ દ્વારા ગુજરાતી અથવા અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા ગુજરાતના ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકશે. દૂરના ગામોમાં વસતા વિદ્યાર્થીઓ પણ આ એપ્લિકેશનની મદદથી અને ૩D વીડિયો દર્શનનો ઉપયોગ કરીને તેમની કુશળતા વિકસાવી શકશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક ચીની કહેવત છે કે એક ચિત્ર હજાર શબ્દોની કિંમત છે. હજાર શબ્દોમાં ટેકસ્ટની સામગ્રીને વાંચવા છતાં પણ વિદ્યાર્થીઓ ક્યારેક સંપૂર્ણ રીતે સમજી શકતા નથી. પરંતુ રંગીન ચિત્રને જોઈને કોઈપણ વિદ્યાર્થીઓ માટે સમજવું શક્ય બનશે. સરેરાશ વિદ્યાર્થીઓ સંપૂર્ણ સારી રીતે સમજી શકે છે.

આ એપ્લિકેશન શાળા અથવા ઘરે વર્ચ્યુઅલ વર્ગખંડ પ્રયોગશાળામાં ઉપયોગ કરી શકાશે. પ્રયોગશાળામાં ઉપલબ્ધ ન હોય તેવા ઉપકરણો મોબાઇલ અથવા ટેબ્લેટનો ઉપયોગ કરીને ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનના વિષયમાં આવતી આકૃતિઓ સરળ રીતે સમજી શકશે. વિદ્યાર્થીઓ આનંદ અને ધૈર્ય સાથે વર્ચ્યુઅલ બાબતોનો વિગતવાર અભ્યાસ કરી શકશે.

Intro:
૧લી મે ગુજરાત સ્થાપના દિવસે પુસ્તકો સાથે ડીજીટલાઇઝેશન મેળવવાના વડીલોના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે આજે કુમાર પ્રકાશન કેન્દ્ર દ્વારા ગુજરાતી ભાષામાં મોબાઇલ એપ્લિકેશન ફ્રી ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર) + 3ડી વિડીયો દર્શનની રજૂઆત કરવામાં આવી હતી.

Body:વર્ષ ૨૦૧૯-૨૦થી ગુજરાતમાં એનસીઇઆરટી કોર્સ અમલી બનવા જઈ રહ્યો છે. આથી, ગુજરાતમાં પહેલીવાર કુમાર પ્રકાશન કેન્દ્ર ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાનના વિષયને સરળ રીતે સમજવા ફ્રી ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર) + 3ડી વિડીયો દર્શન મોબાઇલ એપ્લિકેશન ગુજરાતી ભાષામાં રજૂ કરવામાં આવ્યું હતું.

કુમાર પ્રકાશન કેન્દ્ર ના સ્થાપક હેતલ શાહે જણાવ્યું હતું કે આ એપ્લિકેશનની મદદથી અમે કુમાર દર્પણ ગ્રંથોના વ્યાપક ઉપયોગ દ્વારા ગુજરાતી અથવા અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા ગુજરાતના ધોરણ ૯ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકશે. દૂરના ગામોમાં વસતા વિદ્યાર્થીઓ પણ આ એપ્લીકેશનની મદદથી અને ૩ડી વિડિઓ દર્શન નો ઉપયોગ કરીને તેમની કુશળતા વિકસાવી શકશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક ચીની કહેવત છે કે એક ચિત્ર હજાર શબ્દોની કિંમત છે. હજાર શબ્દોમાં ટેકસ્ટની સામગ્રીને વાંચવા છતાં પણ વિદ્યાર્થીઓ ક્યારેક સંપૂર્ણ રીતે સમજી શકતા નથી. પરંતુ રંગીન ચિત્ર ને જોઈને કે કોઈપણ વિદ્યાર્થીઓ માટે સમજવું શક્ય બનશે. સરેરાશ વિદ્યાર્થીઓ સંપૂર્ણ સારી રીતે સમજી શકે છે.

Conclusion:આ એપ્લિકેશન શાળા અથવા ઘરે ક્યાંય વર્ચ્યુઅલ વર્ગખંડમાં પ્રયોગશાળા બનાવશે. પ્રયોગશાળામાં ઉપલબ્ધ ન હોય તેવા ઉપકરણો મોબાઇલ અથવા ટેબ્લેટ નો ઉપયોગ કરીને ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનના વિષયમાં આવતી આકૃતિઓ સરળ રીતે સમજી શકશે અને વિદ્યાર્થીઓ આનંદ અને ધૈર્ય સાથે વર્ચ્યુઅલ બાબતોના વિગતવાર અભ્યાસ માં ડૂબી જશે.

byte 1 હેતલ શાહ, સ્થાપક, કુમાર પ્રકાશન કેન્દ્ર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.