ETV Bharat / state

અમદાવાદનું આ ગામ ભારતભરમાં આદર્શ ગામ તરીકે ખ્યાતિ ધરાવે છે, જુઓ અહેવાલ

અમદાવાદ: હાલમાં સમગ્ર ભારતના ગામડામાં વસવાટ કરી રહેલા લોકો શહેર તરફ દોટ મૂકી રહ્યાં છે. ત્યારે ગ્રામવાસીઓનું આ રીતે ગામડામાંથી સ્થળાંતરણ કરીને શહેર તરફ જવું એ સમગ્ર ભારત માટે ચિંતાનો વિષય બની ગયો છે.

અમદાવાદનું આ ગામ ભારતભરમાં આદર્શ ગામ તરીકે ખ્યાતિ ધરાવે છે
author img

By

Published : Jun 8, 2019, 3:19 AM IST

Updated : Jun 8, 2019, 7:46 PM IST

જેને લઈને ETV BHARAT અમદાવાદ રીંગરોડ પાસે આવેલા કોબા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે શા માટે આ કોબાને એક આદર્શ ગામ તરીકે ભારતભરમાં ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. આ અંગે સરપંચ યોગેશ નાયીનો સંપર્ક કરવામાં આવી હતી. સાથે જ કોબા ગામની સુવિધા તેમજ સ્વચ્છતા તેમજ ડિઝિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરતું આ ગામ કઈ રીતે વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે વગેરે વિગતો સરપંચને મળીને પ્રાપ્ત કરી હતી.

જુઓ અહેવાલ

સરપંચ યોગેશ નાયીના જણાવ્યા પ્રમાણે, આ કોબા ગામમાં પોસ્ટ ઓફિસ, બેંક, વિદ્યાર્થીઓ માટે વાઈફાઈ ટેક્નોલોજીનો ઉપયોગ, વિશાળ કોમ્યુનિટી હોલ, સુંદર બાગ બગીચા, મંદિરો તેમજ કાર્ડિયોલોજિસ્ટ પણ ઉપલબ્ધ છે. સાથે જ ઘરે-ઘરે કચરો ઉપાડવા માટે ઘરે-ઘરે સુકો તેમજ ભીનો કચરો એકત્રિત કરતા ટેમ્પોની સુવિધા તેમજ સ્વચ્છતા માટે ગ્રામ પંચાયતે સમગ્ર ગામની જનતાને ડસ્ટબિન આપવામાં આવ્યા છે.

Intro:આજે સમગ્ર ભારતમાં ગામડામાં વસવાટ કરનાર લોકો શહેર તરફ દોટ મૂકી રહ્યા છે.ગામડામાંથી શહેર તરફ લોકોનો આંધળું અનુકરણ તે સમગ્ર ભારત માટે ચિંતાનો વિષય છે.

Body:ત્યારે ETV એ આજરોજ અમદાવાદ રીંગરોડ પાસેના કોબા ગામ ખાતે મુલાકાત લીધી હતી, અને શા માટે કોબાને એક આદર્શ ગામ તરીકે ભારતભરમાં ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. તે વિશે સરપંચ શ્રી યોગેશભાઈ નાયી નો સંપર્ક કરતા કોબા ગામની સુવિધા તેમજ સ્વચ્છતા અને ડિજિટલ ટેકનોલોજી નો ઉપયોગ કરતું ગામ કઈ રીતે વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે,તેની વિગતો પ્રાપ્ત કરી હતી.

Conclusion:સરપંચ શ્રી યોગેશભાઈ નાયીના જણાવ્યા મુજબ કોબા ગામમાં પોસ્ટ ઓફિસ, બેંક, વિદ્યાર્થીઓ માટે વાઇફાઇ ટેકનોલોજીનો ઉપયોગ, વિશાળ કોમ્યુનિટી હોલ,સુંદર બાગ બગીચા તેમજ મંદિરો, અને આટલા નાના ગામમાં કાર્ડિયોલોજિસ્ટ પણ ઉપલબ્ધ છે.વળી કચરો ઉપાડવા માટે ઘરે ઘરે સુકો તેમજ ભીનો કચરો એકત્રિત કરતા ટેમ્પો ની સુવિધા, વળી સ્વચ્છતા માટે ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામની જનતાને ડસ્ટબિન આપવામાં આવ્યા છે.
Last Updated : Jun 8, 2019, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.