કાંકરિયા કાર્નિવલના પ્રથમ દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત તમામ કેબિનેટ પ્રધાન અને VIP લોકોએ હાજરી આપી હતી. તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકો પણ અમદાવાદના વાર્ષિક ઉત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.પાછલા કેટલાક વર્ષોથી દર વર્ષે યોજાતો કાંકરિયા કાર્નિવલ અમદાવાદ અને ગુજરાત વિકાસનો પર્યાય બન્યો છે. તમામ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો અને લાઈટ શેડ સાથે રંગારંગ કાર્યક્રમ અને આતશબાજીની શરૂઆત થશે.
કાંકરિયા કાર્નિવલ 2019નું CM વિજય રૂપાણીએ કર્યુ ઉદ્ઘઘાટન
અમદાવાદઃ ક્રિસમસની સાથે જ કાંકરિયા કાર્નિવલની પણ શરૂઆત થઇ ગઇ છે. અમદાવાદીઓ માટે સાપ્તાહિક વાર્ષિકોત્સવનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા સાંજે 6:30 વાગ્યે ઉદ્ઘઘાટન કરાયું હતું. કાંકરિયા કાર્નિવલને લગતી તમામ પ્રકારની તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે.
કાંકરિયા કાર્નિવલ 2019ઃ સાપ્તાહિક વાર્ષિકોત્સવનું CM વિજય રૂપાણીએ કર્યુ ઉદ્ઘઘાટન
કાંકરિયા કાર્નિવલના પ્રથમ દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત તમામ કેબિનેટ પ્રધાન અને VIP લોકોએ હાજરી આપી હતી. તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકો પણ અમદાવાદના વાર્ષિક ઉત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.પાછલા કેટલાક વર્ષોથી દર વર્ષે યોજાતો કાંકરિયા કાર્નિવલ અમદાવાદ અને ગુજરાત વિકાસનો પર્યાય બન્યો છે. તમામ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો અને લાઈટ શેડ સાથે રંગારંગ કાર્યક્રમ અને આતશબાજીની શરૂઆત થશે.
Intro:ક્રિસમસની સાથે જ કાંકરિયા કાર્નિવલની પણ શરૂઆત થાય છે અને અમદાવાદ વાસીઓ માટે સાપ્તાહિક વાર્ષિકોત્સવનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા સાંજે 6:30 ઉદ્ઘાટન કરવામાં આવશે. કાંકરિયા કાર્નિવલને લગતી તમામ પ્રકારની તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે.
Body:કાંકરિયા કાર્નિવલના પ્રથમ દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત તમામ કેબિનેટ મંત્રી અને વીઆઈપી લોકો હાજરી આપશે તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. લોકો પણ અમદાવાદના વાર્ષિક ઉત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને સાંજે સાડા જ પાંચ વાગ્યાની આસપાસ ભારે ભીડ જોવા મળી રહી છે.
Conclusion:પાછલા કેટલાક વર્ષોથી દર વર્ષે યોજાતો કાંકરિયા કાર્નિવલ અમદાવાદ અને ગુજરાત વિકાસનો પર્યાય બન્યો છે. તમામ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો અને લાઈટ શેડ સાથે રંગારંગ કાર્યક્રમ અને આતશબાજી ની શરૂઆત થશે

Last Updated : Dec 25, 2019, 8:35 PM IST